Month: June 2023

Eid Mubarak : આપના પરિવારનાં ઉત્તમ આરોગ્ય માટે આ ઈદ ઉજવો મનાલી ફરસાણ અને સ્વિટ્સની શુદ્ધતા સાથે…

સર્વશ્રેષ્ઠ ગુણવત્તા અને શુદ્ધતા એ મનાલી ફરસાણની ‘ મુનિઝ ‘ બ્રાન્ડની ઓળખ…: સમય સાથે ગ્રાહકોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત… દર વર્ષે મનાલી ફરસાણ સાથે ઈદની ઉજવણી કરતા પરિવારોની નોંધપાત્ર સંખ્યામાં…

વાવાઝોડાના કારણે કચ્છ જિલ્લામાં થયેલ નુકસાની અંગે સમીક્ષા કરતાં વાંકાનેરના પુર્વ ધારાસભ્ય સહિતના કોંગ્રેસ અગ્રણીઓ…

બીપરજોય વાવાઝોડાના કારણે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભારે નુકસાની થયેલ હોય જેથી વાવાઝોડાના કારણે થયેલ નુકસાની અંગે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં…

આગામી બકરી ઈદના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઇ….

આગામી ગુરુવારે બકરી ઇદના તહેવાર નિમિત્તે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ગુરુવારથી શનિવાર સુધીની એણ ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે, જે સમય દરમ્યાન યાર્ડની તમામ કામગીરી બંધ રાખવા નિર્ણય…

વાંકાનેરના રાતીદેવરી-જડેશ્વર રોડ પર બંધ ટ્રેક્ટર પાછળ બેકાબુ ડમ્પર ઘુસી જતા અકસ્માત સર્જાયો…

ટ્રેક્ટરના બુકડા બોલાવી ડમ્પર ચાલક ફરાર થઈ જતાં બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ… વાંકાનેર શહેર નજીક રાતીદેવરી ગામથી જડેશ્વર તરફ જતા રોડ ઉપર એક ખેડૂતની વાડી સામે ઉભેલાં ટ્રેકટર પાછળ માતેલા…

વાંકાનેર તાલુકાના ઠીકરીયાળી ગામ નજીક નદીના પટમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયાં, એક ફરાર….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ગતરાત્રીના ઠીકરીયાળી ગામ નજીક આવેલ નદીમાં પટમાં પહોંચતા ત્યાં અમુક શખ્સો ગોળ કુંડાળું વળી જુગાર રમતા નજરે પડતાં પોલીસે સ્થળ પર દરોડો પાડી…

વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયાં, ત્રણ ફરાર….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન અદેપર ગામની સીમમાં આવેલ તળાવના કાંઠે જુગાર રમતા શખ્સો પર પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી હતી જેમાં પોલીસે ત્રણ શખ્સોને રૂ. 12,300ના…

વાંકાનેર શહેરમાં પરણીત ઢગાએ સગીરાને અવાવરૂ જગ્યાએ લઇ જઇ શારિરીક અડપલાં કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર શહેરમાં પરણીત યુવક દ્વારા ગોલો ખવડાવવાના બહાને પરિવારજનોને જાણ કર્યા વગર એક સગીરાનું અપહરણ કરી માર્કેટ યાર્ડ તરફ અવવારું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલા કરતાં બાબતની જાણ પરિવારજનોને થતાં…

વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક ઝેરી જનાવર કરડી જતા યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના જાલીડા ગામના બોર્ડ પાસે ઓરડીમાં સુતા એક યુવાનને કોઈ ઝેરી જનાવર કરડી જતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની…

વાંકાનેરના રાતીદેવરી ગામે અનકુંવરબા ધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના રાતીદેવરી ગામે આવેલ અનકુંવરબા ધામ ખાતે આજરોજ દાતાના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનકુંવરબા ધામના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું… બાબતે પ્રાપ્ત…

વાંકાનેર તાલુકાના ભેરડા ગામ ખાતે કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન સમારોહ યોજાયો….

વાંકાનેર તાલુકાનાં ભેરડા ગામ ખાતે ગઇકાલે સાંજના સમયે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં વિશાળ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર ધારાસભ્ય, તાલુકાના સામાજિક તથા રાજકીય…

error: Content is protected !!