Month: May 2023

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાં વાડીના સેઢાની તકરાર મામલે યુવાન પર છ શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના વિનયગામની સીમમાં આવેલ ખેતરના શેઢા બાબતે થયેલ તકરાર મામલે છ શખ્સોએ યુવાન પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બાબતે યુવાને છ આરોપીઓ સામે વાંકાનેર…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમે 925 પેટી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું, રૂ. 51.91 લાખનો મુદ્દામાલ જપ્ત….

મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલા બંધ બોડીના કન્ટેનર ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂ-બિયરની 925 પેટી…

નોટબંધી 2 : કેન્દ્ર સરકારે ચલણમાંથી રૂ. 2,000ની નોટ પાછી ખેંચી, દેશમાં 30 સપ્ટેમ્બર સુધી નોટ માન્ય રહેશે…

કેન્દ્ર સરકાર આજે ફરી એક ચોંકાવનારો નિર્ણય કરી રૂ. 2,000ની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી છે. જેમાં હાલ આ નોટ ચલણમાં ચાલુ રહેશે અને આગામી 30 સપ્ટેમ્બર 2023 સુધી…

મોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે યોજાનાર વેક્સિનેશન કેમ્પના સ્થળ અને સમયમાં ફેરફાર….

આગામી દિવસોમાં હજ પર જનારા મોરબી જિલ્લાના તમામ હજ યાત્રીઓ માટે ખાસ હજ કમિટી ઓફ ઇન્ડિયા મારફત તથા ખાનગી ટુરમાં હજ પર જનારા તમામ હાજીઓ માટે વેકીસીનેશન કેમ્પના સમય અને…

વાંકાનેર તાલુકાના માટેલ નજીક શિતળાધાર પાસે જાહેરમાં જુગાર રમતા બે પત્તાપ્રેમી ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ગતરાત્રીના ખાનગી વાહનમાં ઢુવા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામ પાસે આવેલ શિતળાધાર નજીક ખુલ્લી જગ્યામાં કોઈ ઈસમો જુગાર રમતા દેખાતા પોલીસે વાહન ઉભું રાખી જાહેરમાં…

વાંકાનેર શહેર નજીક રાતીદેવળી રોડ પરથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયાં…..

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક રાતીદેવળી રોડ પર આવેલ જસદણ સિરામીક પાછળ સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ.…

વાંકાનેર નજીકથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ભરેલી સેન્ટ્રો કાર ઝડપાઇ, રૂ. 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત….

વાંકાનેર તાલુકાના સમથેરવા-રાજગઢ ગામ વચ્ચેથી પોલીસ મધ્યરાત્રીના વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો, કાર ચાલક ફરાર…. વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ગત મોડીરાત્રીના સમથેરવા ગામથી રાજગઢ તરફ જતા રોડ ઉપર નાઇટ પેટ્રોલિંગ…

બજાર કરતા સસ્તું એટલે વસીલા બીગ માર્ટ…: આવતીકાલે વાંકાનેર શહેર ખાતે ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે….

વસીલા બીગ માર્ટ ખાતેથી દરેક ગ્રાહકોને જીવનજરૂરી તમામ વસ્તુઓ મળશે હોલસેલ દરેથી, એકવાર અવશ્ય મુલાકાત લો…. વાંકાનેર શહેર ખાતે આવતીકાલના રોજ કોસ્મેટિક આઇટમો, લેડિઝ-જેન્સ-ચિલ્ડ્રન વેર, તમામ નોવેલ્ટી આઇટમો, પ્લાસ્ટિક આઇટમો…

વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ ઝડપાયા….

વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મિલપ્લોટ વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક ઈસમો ગોળ કુંડાળું વળી જુગાર રમતા દેખાતા પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ…

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતા યુવાનની પ્રેમ પ્રકરણ મામલે ચોટીલા ખાતે હત્યાથી ચકચાર…

પ્રેમ પ્રકરણ મામલે સગી પત્ની, સાળા અને સસરાએ મળી યુવાનની હત્યા કરી નાખી….! વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામના વતની યુવાનની ચોટીલ નજીક હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે, જેમાં ચોટીલાના પોપટપરા…

error: Content is protected !!