Month: April 2023

મોરબી જિલ્લામાં આરટીઇ અંતર્ગત ધોરણ 1 માં પ્રવેશ માટે અરજી પ્રક્રિયા શરૂ….

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે આગામી તા.૨૨ એપ્રિલ સુધી અરજી કરી શકાશે…. બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 અન્વયે નબળા અને વંચિત જૂથોના બાળકોને શિક્ષણ મેળવવાનો…

ઘોર કળિયુગ : વાંકાનેર તાલુકાના અમરસર ગામે ખેતીની જમીન નામે કરી દેવાનું કહી સગા પુત્રોએ વૃદ્ધ પિતાને માર માર્યો…!

જમીનના ભાગ પાડી અમને આપી દો કહી, વૃદ્ધની આંખમાં મરચું છાંટી ધોકા તથા પાઇપ વડે સગા બે સગા પુત્રો, એક પૌત્ર અને પુત્રવધૂનો હુમલો…. વાંકાનેર તાલુકાના અમરસર ગામે ઘોર કળયુગની…

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીકથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતુસ સાથે સિંકદર ઝડપાયો….

વાંકાનેરની ઢુવા ચોકડી નજીકથી ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમ દ્વારા એક શખ્સને દેશી બનાવટની મેગજીન વાળી પિસ્તોલ અને ત્રણ જીવતા કારતુસ સાથે ઝડપી લઈ આરોપી સામે વાંકાનેર તાલુકા…

જીરૂમાં ઐતિહાસિક તેજી…: વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જીરૂના ભાવ અધધ રૂ.8,500 પ્રતિ મણ બોલાયા….

આજે સૌરાષ્ટ્રમાં સૌથી ઉંચી બોલી વાંકાનેર યાર્ડમાં લાગી…: રૂ. 6,000 થી 8,500 સુધી ભાવ મળતા ખેડુતો રાજીરાજી…. આજે સોમવારે ગુજરાત ભરમાં માર્કેટ યાર્ડ ખુલતાની સાથે જ જીરૂમાં ઐતિહાસિક તેજી જોવા…

સાવધાન….: વાંકાનેર વિસ્તારમાં જાહેર માર્ગ પર બ્લાસ્ટ કરનાર આરોપી પાસેથી વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપાયો….

જાહેર માર્ગ ઉપર બ્લાસ્ટ કરનાર શખ્સ પાસેથી ગેરકાયદેસર વિસ્ફોટકોનો મોટો જથ્થો જપ્ત કરતી મોરબી એલસીબી ટીમ… મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં જરીયા…

પેપર ફૂટ્યા વગર શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરિક્ષા પુર્ણ થતા તંત્ર અને ઉમેદવારોને હાશકારો…

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના 32 જીલ્લાઓના ત્રણ હજાર કરતાં વધુ કેન્દ્રો પર નોંધાયેલા કુલ 9.53 લાખ જેટલા ઉમેદવારોમાંથી…

વાંકાનેર : સિરામીક કારખાનામાં કામ કરતાં નીચે પટકાતા યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સીરામીક કારખાનામાં કામ કરતો શ્રમિક યુવાન અચાનક કોઈ કારણસર ઉપરથી નીચે પડી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં તેનું મોત થયું હતું,…

વાંકાનેર વિસ્તારમાં રહેતી સગીરાનું અપહરણ કરી પરપ્રાંતિય શખ્સ ફરાર….

વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સગીરા વયની દીકરીને તેની સાથે કામ કરતો મધ્યપ્રદેશનો એક શખ્સ અપહરણ કરી ભગાડી જતાં બાબતે સગીરાના પિતાએ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે, જેથી…

વાંકાનેર : કાસીયાગાળા ગામેથી ગાંજા પ્રકરણમાં ઝડપાયેલ આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર….

વાંકાનેર તાલુકાના કાસીયાગાળા ગામની સીમમાં આવેલ બાજરાનાં ખેતરમાં ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોય, જ્યાં રેડ કરી એસઓજી ટીમે ૧૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લીધો હતો,…

રાજ્ય સરકારના નિર્ણય બાદ ખેડૂતોને વધારાના વીજ લોડ પર દંડમાંથી મુક્તિ મળશે, ચાર્જ વીજ કંપની ભોગવશે…

ગુજરાત સરકારનો નિર્ણય, ખેડૂતોને સ્થળ પર જ પૈસા ભરીને વીજ લોડ વધારી અપાશે…. રાજ્ય સરકારે ખેડૂતોને વધારાના વીજ લોડના દંડમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે. જેમાં ખેતી માટે વીજ કનેક્શન…

error: Content is protected !!