Month: April 2023

વાંકાનેર હાઇવે ચોકડી પાસે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો…..

ટ્રક ચાલકે એક્ટિવાને ઠોકરે ચડાવતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં એક યુવાનનું મોત, એક ગંભીર ઈજાગ્રસ્ત થયેલ…. વાંકાનેર હાઈવે ચોકડી નજીક ગત તા. ૧૪ ના રોજ રાત્રીના ૮:૩૦ વાગ્યાની આસપાસ એક ટ્રક…

વાંકાનેર વિસ્તારમાં અકસ્માતોની હારમાળા, જડેશ્વર રોડ પર કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત…..

વાંકાનેર વિસ્તારમાં યમરાજે ધામા નાખ્યા હોય તેમ છેલ્લા ત્રણથી ચાર દિવસમાં અકસ્માતોની હારમાળામાં બે થી ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે ફરી ગતરાત્રીના વાંકાનેર-જડેશ્વર રોડ પર રાતીદેવળી ગામ નજીક…

ભારે કળયુગના દિવસો…: વાંકાનેરમાં સગા ભાઈએ ભાઈના ટાંટીયા ભાંગી નાખ્યો…!

પિતાથી અલગ રહેતો ભાઈ પિતાને મળવા ઘેર જતા બાબતનું સારૂં નહી લાગતાં ચાર શખ્સોએ યુવાનને માર માર્યો… વાંકાનેર શહેરના વિશીપરા વિસ્તારમાં રહેતો એક યુવાન પારિવારિક ઝઘડામાં પિતાથી અલગ બાજુમાં રહેતો…

બહાર નિકળ તને જોઈ લઇશ…: વાંકાનેર શહેર નજીક સાથે નોકરી કરતા યુવાનને વચ્ચેથી રેકડો લેવાનું કહેતા યુવકને માર પડ્યો….

હેમ પેઇન્ટ કારખાનામાં નોકરી કરતા યુવાનને સામાન્ય બોલાચાલી બાદ સહકર્મચારીએ બહાર નિકળી લમધારી નાખ્યો ! વાંકાનેર નજીક આવેલી કલરની ફેકટરીમાં કામ કરતો એક શખ્સ રસ્તામાં રેકડો વચ્ચે ઉભો રાખી દેતા…

વાંકાનેર તાલુકાના હસનપર ગામે પ્રેમ લગ્ન કરનાર યુવાન સહિત ત્રણ શખ્સો પર આઠ આરોપીઓનો જીવલેણ હુમલો….

દિકરીના કૌટુંબિક સગાઓ સાથે મળી છરી, ધારીયા, પાઈપ વડે યુવાન પર તુટી પડ્યા, માંડ માંડ જીવ બચ્યો… વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા એક યુવાને ત્રણ વર્ષ પહેલા પ્રેમ લગ્ન…

વાંકાનેર તાલુકાના જોધપર ગામ પાસે ટ્રક, કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એક યુવાનનું મોત….

મોડી રાત્રે થયેલ કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં વહેલી સવારે બાઇક ટ્રક પાછળ ઘુસી જતા યુવાનનું મોત…. વાંકાનેર તાલુકાના જોધપર ગામ પાસે હાઇવે પર આજે વહેલી સવારે એક ટ્રક, કાર…

વાંકાનેર ગાયત્રી મંદિર પાસે પુનઃ દિપડાના માનવ વસ્તીમાં આંટાફેરા, વધુ પાંચ પશુઓના મારણ બાદ નાગરિકોમાં ફફડાટ….

ઘેટા-બકરાના વાડામાં ઘુસી પાંચ પશુઓના મારણ કરી મિજબાની માણી, માનવ વસાહતમાં અવારનવાર દિપડાઓના આંટાફેરાથી નાગરિકો સતત ભયમાં…. વાંકાનેર શહેર ગાયત્રી મંદિરની આસપાસના વિસ્તારોમાં અવારનવાર દિપડાઓ આંટાફેરા કરતા હોવાનાં સમાચાર મળતાં…

વાંકાનેરના સમથેરવા ગામે ચાલતી જુગાર ક્લબ પર પોલીસનો દરોડો, રૂ. 5.05 લાખના મુદ્દામાલ સાથે આઠ શખ્સો ઝડપાયાં….

મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના સમથેરવા ગામની સીમમાં આવેલ વાડી ખાતે ચાલતી જુગારની ક્લબ પર દરોડો પાડી બહારગામથી જુગાર રમવા આવેલા આઠ શખ્સોને રૂ. 5.05…

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના આઠમા દિક્ષાંત સમારોહમાં વાંકાનેરની બે વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયાં….

ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિતે ગઇકાલે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.(A++)નો આઠમા દીક્ષાંત સમારોહ(પદવીદાન સમારોહ) યોજાયો હતો, જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા યુનિ.ના કુલાધિપતિ પ્રો.(ડો.) અમીબેન ઉપાધ્યાય…

વાંકનેર તાલુકાના ઓળ ગામની સીમમાંથી ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેરના ઓળ ગામની સીમમાં આવેલ એક વાડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી દેશી દારૂ, આથો સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો,…

error: Content is protected !!