Month: February 2023

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં રાત્રીના યુવાનનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ….

ગતરાત્રીના રોજ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આવેલ એક યુવાનને કોઈ કારણસર ફિનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા…

વાંકનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક એસ.ટી. બસ હડફેટે લેતા બાઈક ચાલક વૃદ્ધનું મોત…

સલામ સવારી બની વૃદ્ધ માટે યમરાજ, એસ.ટી. બસ ડ્રાઈવરની બેદરકારી સામે રોષ….. વાંકાનેર તાલુકાના સિધાવદર ગામ નજીક ગત શનિવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એસ.ટી. બસના ચાલકે બેદરકારી દાખવી ત્યાંથી…

વાંકાનેર : ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન દ્વારા તુર્કીના ભુકંપ પીડિતો માટે ફંડ એકત્રીકરણ શરૂ….

ત્રણ દિવસ વાંકાનેર શહેરમાં સ્ટોલ ગોઠવી દાન ભેગું કરાયા બાદ હવે ઓનલાઇન અને ઓફલાઇન દાન ભેગું કરાશે…. થોડા દિવસ પહેલા તુર્કી અને સીરિયામાં ભયાનક ભૂકંપ આવતા અસંખ્ય લોકો પોતાના પરિવારજનો…

વાંકાનેર શહેરના હાર્દસમા ગ્રીન ચોક વિસ્તારમાંથી બાઈકની ચોરી….

વાંકાનેર શહેરના હાર્દસમા અને સતત ધમધમતા એવા ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં પાર્ક કરેલા એક બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે…

સાવધાન….વાંકાનેર યાર્ડમાં કપાસ વેંચી રિક્ષામાં પરત ફરતા ખેત મજુરના ખિસ્સામાંથી ગાંઠિયો પૈસા સેરવી ગયો…

વાંકાનેર માર્કેટીંગ યાર્ડમા કપાસ વેચી વાડીએ જઈ રહેલા ખેતમજૂરના ખિસ્સામાંથી રોકડા રૂ. 56,700 સેરવી લીધા… વાંકાનેર વિસ્તારના ખેડૂતો અને ખેત મજુરો માટે શિક્ષા રૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં વાંકાનેર…

વાંકાનેર : જોધપર ગામ નજીક બાઈક આડું કુતરુ ઉતરતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં પતિની નજર સામે પત્નીનું મોત…

ઈલેક્ટ્રીક સ્કુટર પર જતા દંપતિને રસ્તામાં અકસ્માત નડ્યો, મહિલાનું મોત, પતિ ઈજાગ્રસ્ત… વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીકથી ઇલેક્ટ્રિક સ્કૂટર પર જતા એક દંપતિને રસ્તામાં ગંભીર અકસ્માત નડયો હતો જેમાં રસ્તામાં…

આનાથી સસ્તું તો નહીં જ મળે…: અરીના ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે સ્ટોક ક્લિયરન્સ મહા બચત મેગા સેલ, લાભ લેવાનું ચૂકશો નહીં…..

અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આગામી નવા વર્ષની ખરીદી માટે જુનો સ્ટોક ક્લિયર કરાશે અને તે પણ ભાવ ટુ ભાવ…. આગામી માર્ચ બાદ શરૂ થતાં વ્યાપારીક નવા વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર આવતા…

વાંકાનેર ભાજપ કાર્યાલય ખાતે શહેર તથા તાલુકા ભાજપ સમિતિની મંડલ કારોબારી બેઠક મળી…

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તેમજ મોરબી જિલ્લાની ગાઈડ લાઇન મુજબ આજરોજ વાંકાનેર શહેર તથા તાલુકા ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં મંડલ કારોબારી બેઠક વાંકાનેર ખાતે ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે યોજાઇ…

પવિત્ર હજયાત્રાના ફોર્મ ભરવાના શરૂ, ફ્રીમાં ફોર્મ ભરવા માટે આજે જ પધારો સંજર ઈન્ફોટેક ખાતે….

સંજર ઈન્ફોટેક : તમામ પ્રકારની ઓનલાઇન સેવા હવે વધુ ઝડપી અને સચોટ, વિવિધ પ્રકારની ઓનલાઇન સેવાઓ માટે આજે મુલાકાત લો સંજર જન સુવિધા કેન્દ્રની… વાંકાનેર શહેર ખાતે તમામ પ્રકારના ઓનલાઇન…

વાંકાનેર યાર્ડમાં ભાજપ પેનલના વિજેતા ઉમેદવારોને ભાજપ કાર્યાલય ખાતે સન્માનિત કરાયા….

ગઇકાલના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત પેનલની ચુંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ઈતિહાસમાં પ્રથમ વખત ભાજપ પ્રેરિત પેનલના ચાર ઉમેદવાર વિજેતા જાહેર થયા હતા. જે વિજેતા થનાર ચારેય…

error: Content is protected !!