વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં રાત્રીના યુવાનનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ….

0

ગતરાત્રીના રોજ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે આવેલ એક યુવાનને કોઈ કારણસર ફિનાઈલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના વીસીપરા વિસ્તારમાં આવેલ વિક્ટર સોસાયટી ખાતે રહેતા કમલેશભાઈ હેમુભાઈ ઉડેશા (ઉ.વ. ૩૪)એ ગતરાત્રીના વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કોઈ કારણોસર ફીનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેથી યુવાનને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાકાનેર જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1