અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આગામી નવા વર્ષની ખરીદી માટે જુનો સ્ટોક ક્લિયર કરાશે અને તે પણ ભાવ ટુ ભાવ….

આગામી માર્ચ બાદ શરૂ થતાં વ્યાપારીક નવા વર્ષમાં ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પર આવતા ભાવવધારો પહેલા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે સ્ટોક ક્લિયરન્સ મહા બચત મેગા સેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં ઈલેક્ટ્રોનિક્સની દરેક વસ્તુ પર ગ્રાહકોને નહીં નફો, નહીં નુકસાનના ધોરણે ભાવ ટું ભાવ ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેથી આ મેગા સેલનો લાભ‌ લેવા વહેલાં તે પહેલાંના ધોરણે પધારવા વાંકાનેરના નાગરિકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….

અરીના ઈલેક્ટ્રોનિક્સ સ્ટોક ક્લિયરન્સ સેલમાં આપને મળશે…

• 3 સ્ટાર ઈન્વટર એ.સી‌ ફક્ત રૂ 29,490થી શરૂ…
• ફુલી ઓટોમેટિક વોશીંગ મશીન ફક્ત રૂ. 13,990 થી શરૂ…
• આપના કોઈપણ જુના ટીવી સામે નવા ટીવીની ખરીદી પર મેળવો રૂ. 5,000 સીધી એક્સચેન્જ ઓફર…
• એર કુલર ફક્ત રૂ. 5,600થી શરૂ…
• ફ્રીઝ ફક્ત રૂ. 11,990 થી શરૂ…
• ગીઝર ભાવ ટુ ભાવ…
• હોમ એપ્લાયન્સની દરેક ખરીદી પર પણ મહા ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ…

સ્ટોક ક્લિયરન્સ સેલ : તા. 15 થી 28 ફેબ્રુઆરી સુધી….

…તો રાહ શેની જુઓ છો, આજે જ પધારો….

🙏 Arina Electronics Welcome You 🙏

 • અરીના ઈલેક્ટ્રોનિક્સ • 

પ્રગતિ કોમ્પલેક્ષ, પહેલા માળે, પીર મશાયખ હોસ્પિટલ સામે, ધરમ ચોક, વાંકાનેર

• કસ્ટમર કેર નંબર •

87 586 84 586

error: Content is protected !!