વાંકાનેર વિસ્તારમાં વાહન ચોર ગેંગનો તરખાટ, બિમારી સબબ હોસ્પિટલમાં દાખલ દર્દીની કાર ચોરાઈ….
છેલ્લા થોડા સમયમાં અનેક વાહનો ચોરાયા હોવાના દાવા, બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં પણ આનાકાની કરતી હોવાની ઉઠતી રાવ…. વાંકાનેર શહેરમાંથી છેલ્લા થોડા સમયથી ઘણાબધા વાહનો ચોરાયા હોવાના બનાવો સામે આવ્યા…