Month: September 2022

વાંકાનેર : પાયોનીયર વિદ્યાલય-પંચાસીયા ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી…

શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એક દિવસ શિક્ષક બની શિક્ષક દિવસની ઉજવણી કરાઇ… સમગ્ર દેશમાં 05 સપ્ટેમ્બર ભારતના પ્રથમ ઉપ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે,…

વાંકાનેર : આર.ડી.સી. બેન્ક પ્રોત્સાહન ઈનામ યોજનામાં વાલાસણ સેવા સહકારી મંડળી તૃતીય ક્રમે વિજેતા….

મંડળીની સરળ વહિવટી કામગીરી માટે ઈનામ સ્વરૂપે હિરો સ્પ્લેન્ડર બાઈક વાલાસણ સેવા સહકારી મંડળીને એનાયત કરાયું…. શ્રી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક દ્વારા દર વર્ષે સારી કામગીરી અને રિકવરી કરનાર સેવા…

વાહન ચોર ગેંગ સક્રિય : વાંકાનેર શહેરના શિવપાર્ક ખાતેથી કપડાં ભરેલી ઇકો કારની ચોરી….

વાંકાનેર વિસ્તારમાં વાહન ચોર ગેંગ સક્રિય થઇ હોય તેવો ઘાટ સર્જાયો છે, જેમાં અવારનવાર વાહનચોરીની ફરિયાદો સંભાળાઇ રહી છે, જેમાં જુજ માત્ર કેસ જ પોલીસ ચોપડે ચડે છે, જેમાં ગત…

વાંકાનેર શહેર ખાતે વાઘેશ્વરી જુલાના બીજા ભવ્ય એક્ઝિબીશનો શુભારંભ, આજે જ પધારો અને મેળવો મોટા ઝુલા સાથે બિગબોસ ઝુલો ફ્રી….

આપની પસંદગીનો ઝુલો Book કરાવવા આજે જ પધારો…: ઝુલાની અઢળક ડિઝાઇનો એક જ સ્થળે, સિલેક્ટેડ મોટા ઝુલા સાથે હેંગિંગ બિગબોસ ઝુલો બિલકુલ ફ્રી..: ઓફરનો લાભ ફક્ત ૨૪ કલાક માટે જ……

મોરબી જિલ્લાના દરેક તાલુકા મથકે હવેથી ડાયાલિસિસ સેન્ટરની સુવિધા મળી રહેશે….

મોરબી અને વાંકાનેર બાદ માળીયા, હળવદ તથા ટંકારામાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત કરાશે… કિડનીના દર્દીઓને અદ્યતન સુવિધા સાથે નિઃશુલ્ક સારવાર મળી રહે તે હેતુથી ટૂંક સમયમાં મોરબી જિલ્લાના તમામ તાલુકા મથકે…

Good News : મોરબીમાં રૂ. 500 કરોડના ખર્ચે નિર્માણ પામશે અદ્યતન મેડિકલ કોલેજ…

મેડિકલ કોલેજ માટે અગાઉની 50 વીઘા જમીન ઉપરાંત નવી 25 વીઘા જમીન ફાળવાઇ : 75 વીઘામાં નિર્માણ પામનાર મેડિકલ કોલેજનું ટૂંક સમયમાં થશે ખાતમુહુર્ત…. મોરબી શહેર ખાતે મેડિકલ કોલેજના નવા…

Weekend Special : શનિ-રવિ માસુમ ફાસ્ટ ફુડ(MFF) ખાતા માણો માત્ર રૂ. 299/- માં નવ આઈટમો….

વિક ઓફ સ્પેશિયલ ઓફર નિમિત્તે આ શનિ-રવિ આપના પરિવાર સાથે માણો એક સાથે નવ-નવ સ્પેશિયલ વાનગીઓ… વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ થયેલ માસુમ ફાસ્ટ ફુડ(99 Tasty Hub)…

શિવશક્તિ વેલ્ડીંગ વર્ક્સ : જારી, દરવાજા, ગ્રીલ, કેરિયલ સહિત તમામ પ્રકારના વેલ્ડીંગ કામ એકદમ વ્યાજબી દરેથી કરાવવા માટે આજે જ પધારો….

વાંકાનેર શહેર ખાતે આપના મકાન દુકાનના નવા દરવાજા, જારી, ગ્રીલ, ફોલ્ડીંગ ગેઈટ તથા રેસિડેન્ટ છાપરા, શેડ, ફેબ્રિકેશેન વર્ક, ગાર્ડન ઝુલા, મોટરસાયકલના કેરિયલ સહિત તમામ પ્રકારના વેલ્ડીંગ કામ એકદમ વ્યાજબી દરેથી…

વાંકાનેરના ખીજડીયા ગામ ખાતે સ્થાપિત થનાર ફુલેત્રા સ્ટીલને ૧૩.૨૮ લાખના દંડ…

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની સીમમાં સ્થાપિત થનાર ફુલેત્રા સ્ટીલ દ્વારા પર્યાવરણીય સમંતિ પહેલા પ્રોજેકટનું બાંધકામ ચાલુ કરી દેતા તેની ફરિયાદ મીનીસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટને કરવામાં આવી હતી, જેને અનુસંધાને…

વાંકાનેર : માટેલ રોડ પર આવેલ કારખાનામાં છત પરથી નીચે પડી જતાં ત્રણ વર્ષની બાળકીનું મોત….

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક સીરામીક કારખાનામાં છત ઉપરથી રમતા રમતા નીચે પડી જતાં ત્રણ વર્ષની બાળકીને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી, જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે…

error: Content is protected !!