શિવશક્તિ વેલ્ડીંગ વર્ક્સ : જારી, દરવાજા, ગ્રીલ, કેરિયલ સહિત તમામ પ્રકારના વેલ્ડીંગ કામ એકદમ વ્યાજબી દરેથી કરાવવા માટે આજે જ પધારો….

0

વાંકાનેર શહેર ખાતે આપના મકાન દુકાનના નવા દરવાજા, જારી, ગ્રીલ, ફોલ્ડીંગ ગેઈટ તથા રેસિડેન્ટ છાપરા, શેડ, ફેબ્રિકેશેન વર્ક, ગાર્ડન ઝુલા, મોટરસાયકલના કેરિયલ સહિત તમામ પ્રકારના વેલ્ડીંગ કામ એકદમ વ્યાજબી દરેથી વર્ષોના અનુભવી કારીગરો દ્વારા કરાવવા માટે શિવશક્તિ વેલ્ડીંગ વર્ક્સ શોપની એકવાર અવશ્ય મુલાકાત લો…

અમારી સર્વિસ….

• આપના નવા મકાન-દુકાનને લગતાં તમામ પ્રકારના જારી, દરવાજા, ગ્રીલ સહિત તમામ પ્રકારના લુહારી કામ એકદમ વ્યાજબી દરે અને ઝડપથી કરી આપીશું….
• તમામ પ્રકારના ગાર્ડન ઝુલા ઓર્ડર મુજબ બનાવી આપશું….
• મોટરસાયકલના સ્પેશિયલ કેરિયલ બનાવી આપશું…
• ડિઝાઇનર ગેઈટ
• એપોલો ISI કંપનીના ગેલ્વેનાઈઝ ઝુલા…
• તમામ પ્રકારના વેલ્ડીંગ કામ તેમજ રીપેરીંગ કામ કરનાર…

આપના તમામ પ્રકારના વેલ્ડીંગ અને ફેબ્રિકેશન કામ અન્ય જગ્યાએ કરાવતા પહેલા એકવાર અવશ્ય અમારો સંપર્ક કરો…

 શિવશક્તિ વેલ્ડીંગ વર્ક્સ 

પ્રતાપ પરા શેરી નં. ૦૪, જુની મામલતદાર વાળી શેરી, ડો. મનિષ ભટ્ટના દવાખાનાની બાજુમાં, વાંકાનેર

ધર્મેન્દ્ર સાબરીયા
મો. 84699 29005

કિશન સાબરીયા
મો. 97377 5037