આપની પસંદગીનો ઝુલો Book કરાવવા આજે જ પધારો…: ઝુલાની અઢળક ડિઝાઇનો એક જ સ્થળે, સિલેક્ટેડ મોટા ઝુલા સાથે હેંગિંગ બિગબોસ ઝુલો બિલકુલ ફ્રી..: ઓફરનો લાભ ફક્ત ૨૪ કલાક માટે જ…

વાંકાનેર શહેર ખાતે ગત ફેબ્રુઆરી મહિનામાં વાઘેશ્વરી ઝુલા દ્વારા સૌપ્રથમ વખત વિવિધ પ્રકારના ઝુલાઓના ભવ્ય એક્ઝિબીશનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ભવ્ય સફળતા બાદ હવે હવે વાંકાનેર શહેર ખાતે 50 કરતા વધુ ડિઝાઇનના અવનવા ઝુલના ચાર દિવસના મહા ઝુલા એક્ઝિબીશનનો શુભારંભ થઇ ગયો છે….

સિલેક્ટેડ મોટા ઝુલા સાથે હેંગિંગ બિગબોસ ઝુલો બિલકુલ ફ્રી…

વાઘેશ્વરી ઝુલા દ્વારા આજે સાંજ 6 વાગ્યાથી કાલ સાંજે 6 વાગ્યા સુધી ૨૪ કલાક માટે ખાસ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને સિલેક્ટેડ મોટા ઝુલા સાથે હેંગિંગ બિગબોસ ઝુલો ફ્રી આપવામાં આવશે, જેથી વહેલા તે પહેલાના ધોરણે આ ઓફરનો લાભ લેવા માટે આજે પધારો…

T & C

• સિલેક્ટ ઝુલાના મોડેલ પર જ ઓફરનો લાભ…
• ફિક્સ મોડેલનો હેંગિંગ બિગબોસ ઝુલો…
• ઓફર 24 કલાકમાં પ્રથમ 25 ગ્રાહકો માટે જ લાગું…
• ઓફર સોમવારે સાંજે 06 વાગ્યાથી મંગળવારે સાંજે 06 વાગ્યા સુધી જ લાગું રહેશે…

વાઘેશ્વરી ઝુલા દ્વારા વાંકાનેર શહેર ખાતે શરૂ કરવામાં આવેલ ચાર દિવસના સૌરાષ્ટ્રના સૌથી મોટા મહા ઝુલા એક્ઝિબીશન ખાતેથી આપને ગાર્ડન ઝુલા, રજવાડી ઝુલા, ઈન્ડોર ઝુલા, આઉટડોર ઝુલા, બીગબોસ ઝુલા, ફ્લાવરપોટ સ્ટેન્ડ, સિંગલ ઝુલા, હેન્ગીંગ ઝુલા, હિચકા-લપસીયાની 50 કરતા વધુ નાની-મોટી દરેક આઈટમો આપના બજેટમાં મળી રહશે….

 વાઘેશ્વરી ઝુલા મહા   એક્ઝિબીશન 

• એક્ઝિબીશન સ્થળ/તારીખ •

લોહાણા મહાજન વાડી, દિવાનપરા મેઈન રોડ, વાંકાનેર

તા. 03/09/2022 થી તા. 06/09/2022 સુધી…
સવારે 11 થી રાત્રીના 11 સુધી…

• સંપર્ક •

જીજ્ઞેશભાઈ પિત્રોડા
મો. 98794 56584 /    87584 89584

error: Content is protected !!