પૈસાની ઉઘરાણી પડી ભારે : વાંકાનેર નજીક પૈસા પરત માંગતાં યુવાનની હત્યા કરનાર બંને આરોપી ઝડપાયા….
પોતાના પૈસા પરત માંગી ઉઘરાણીએ ગયેલ યુવાને મહિલાને ગાળો આપતા બે શખ્સોએ યુવાનનું ઢીમ ઢાળી દીધું, બંને આરોપીઓ પોલીસના સકંજામાં…. વાંકાનેર તાલુકાના માટેલ રોડ આવેલ સેન્ટોસા સીરામીક કારખાનાની પાછળના ભાગે…