Month: December 2021

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં જુના મનદુઃખનો ખાર રાખીને યુવાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઇ…

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા એક યુવાનના ભાઈને તે જ વિસ્તારમાં રહેતા એક શખ્સ સાથે જુનું મનદુઃખ ચાલતું હોય જેથી આ બાબતનો ખાર રાખી આરોપીએ પોતાના મકાનના રવેશમાં ઉભા રહી…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ટોલનાકા પાસે આઇસર પાછળ કાર અથડાતાં પિતા-પુત્રીને ઇજા….

વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલી ટોલનાકા નજીકથી પસાર થતી એક કારને રસ્તામાં કૂતરું ઉતરતા કાર ચાલક કૂતરાને બચાવવા જતા કાર રોડ સાઈડમાં પડેલ આઇસરની પાછળ ધડાકાભેર અથડાઈ હતી જેમાં કારચાલક અને…

વાંકાનેર તાલુકાની કાનપર, વાલાસણ, સમઢિયાળા અને જુની કલાવડી ગ્રામ પંચાયત પણ સમરસ જાહેર….

વાંકાનેર તાલુકામાં ગઈકાલે ચુંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે 83 ગ્રામ પંચાયતોમાંથી કુલ છ ગ્રામ પંચાયતોને બિનહરીફ/સમરસ જાહેર કરવામાં આવી છે જેમાં ચક્રવાત ન્યુઝ દ્વારા ગઈકાલે કોટડાનાયાણી અને સરધારકા ગ્રામ પંચાયતના…

મહિલા સશક્તિકરણ : વાંકાનેર તાલુકાની સરધારકા ગ્રામ પંચાયત સંપૂર્ણ રીતે મહિલા બિનહરીફ….

મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત : સમરસ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ અને તમામ વોર્ડના સભ્યો પર મહિલાઓ ઉમેદવારો બિનહરીફ જાહેર… વાંકાનેર તાલુકાની સરધારકા ગ્રામ પંચાયત આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે…

વાંકાનેર તાલુકાની કોટડાનાયાણી ગ્રામ પંચાયત સમરસ જાહેર, સરપંચ-ઉપસરસંચ-સભ્યોની બિનહરીફ વરણી….

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણી માટે સમસ્ત ગામના આગેવાનો અને ખાસ કરીને રાજપૂત ક્ષત્રિય સમાજના વડીલો, યુવાનોએ દ્વારા ગામ હિતમાં એક મીટીંગ નું આયોજન કરી ગ્રામ પંચાયતને સમરસ…

આવતી કાલે વાંકાનેર શહેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે કાન, નાક અને ગળાના રોગો માટે ફ્રી નિદાન કેમ્પ યોજાશે….

આવતી કાલ રવિવારના રોજ વાંકાનેર શહેરની પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે કાન, નાક અને ગળાના રોગો માટે વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની શિવમ્ હોસ્પિટલના નામાંકિત કાન,…

વાંકાનેર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે ગનીભાઇ બાદીની નિમણૂક…

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ યોગેશ રંગપરીયા દ્વારા ગઈકાલના રોજ વાંકાનેર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે વાંકાનેર તાલુકાના પાજ ગામના વતની ગનીભાઇ બાદીની નિમણૂક કરવામાં આવી છે…. આ…

નવરંગ નેચર કલબ દ્વારા વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે રમતોત્સવ યોજાયો….

શાળાની 207 જેટલી વિદ્યાર્થીનીઓને માટે ખાસ રણોત્સવ યોજાયો…. વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની 207 જેટલી બાળાઓ માટે નવરંગ નેચર ક્લબ દ્વારા ખાસ રમતોત્સવનું આયોજન કરવામાં…

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતેથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા…

વાંકાનેર શહેર નજીક આવેલ ભાટિયા સોસાયટીમાથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રકમ રૂ.14,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી……

વાંકાનેર તાલુકામાં કોરોનાથી મૃત્યુ પામેલા છ મૃતકોના વારસદારોના ખાતામાં 50 હજારની સહાય મંજુર….

વાંકાનેર તાલુકામાં કોરોના મહામારી દરમિયાન અનેક લોકો મોતને ભેટ્યા હતા ત્યારે સરકાર દ્વારા કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના વારસદારને રૂ. 50,000 ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે વાંકાનેર…

error: Content is protected !!