વાંકાનેર શહેરની આશિયાના સોસાયટીના નાગરિકો સાથે પાલિકા તંત્રનો અન્યાય : વર્ષોથી વેરા ભરતા નાગરિકોના પાણી કનેક્શન કટ કરાતાં હોબાળો…
ભુતિયા નળ કનેકશન બંધ કરવાના બહાને વર્ષોથી વેરા ભરતા કાયદેસરના નળ કનેકશન ધરાવતા નાગરિકોને પાણી વિતરણ બંધ કરાયું, નિંભર તંત્રના વાકે હેરાનપરેશાન થતા નાગરિકો : મહિલાઓનો જવાબદાર અધિકારી સામે મોરચો….…