Month: December 2021

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે 14 જેટલા પ્રશ્નો રજૂ કરતાં સદસ્ય નવઘણભાઈ મેઘાણી….

મોરબી જિલ્લા પંચાયતની મહિકા બેઠક પરથી કોંગ્રેસના બેનર હેઠળ ચુંટાયેલા સદસ્ય શ્રી નવઘણભાઈ મેઘાણી દ્વારા જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં પ્રશ્નોની છડી ચલાવવામાં આવી હતી જેમાં નાગરિકોના હિતમાં અને વિકાસ અનુલક્ષીને…

વાંકાનેર તાલુકા પોલીસના એ.એસ.આઈ. કિશોરભાઈ સાવંત વય નિવૃત થયા, શુભેચ્છકો દ્વારા સન્માન કરાયું….

વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. કિશોરભાઈ સાવંત આજરોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા હતા અને આ સાથે જ આજે તેમનો જન્મદિવસ પણ હોય જેથી તેમના મિત્રો/શુભેચ્છકો દ્વારા આજે તેમનું…

મોરબી જિલ્લામાં આવેલ વિવિધ શો-રૂમ, બેંક, મોલ, પેટ્રોલ પંપ સહિતની જગ્યાઓના પ્રવેશ દ્વાર પર સિક્યુરીટી મેન અને સીસીટીવી કેમેરા ફરજિયાત….

મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ બાઝાર જેવા શોપીંગ મોલ, મલ્ટીપ્લેક્ષ થીએટર, એલ.પી.જી. તથા પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ…

મોરબી જિલ્લામાં વિવિધ જગ્યાઓએ કામ કરતા પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતોની વિગતો પોલીસ સ્ટેશનને આપવા સૂચના….

મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરી મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા…

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે જુના મનદુઃખનો ખાર રાખી ત્રણ શખ્સોનો યુવાન પર હુમલો…

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામે રહેતા એક યુવાનના કૌટુંબિક દીકરીને ભગાડી જનાર આરોપીના ભાઈ સહિતના ત્રણ શખ્સોએ અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવાન પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે…

વાંકાનેર : રસ્તામાં પ્રસુતિ પિડા ઉપડતા મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવતી 108 ટીમ….

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીમાં રહેતી મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા તાત્કાલિક વાંકાનેર 108 ટીમની ટીમ દોડી ગઈ હતી અને મહિલાને દવાખાને લઇ જતા રસ્તામાં જ પ્રસુતિ…

વાંકાનેર ક્લોથ & રેડીમેઈડ એસોસિયેશન દ્વારા કાપડમાં આવતો GST વધારો રોકવા આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ….

વાંકાનેર શહેર ક્લોથ & રેડીમેઈટ એસોસિયેશન દ્વારા આજરોજ આગામી નવા વર્ષથી કાપડમાં આવતો જીએસટી વધારો તાત્કાલિક રોકવા બાબતે વાંકાનેર ડેપ્યુટી કલેકટરને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી… આવેદનપત્ર તેમણે જણાવ્યું…

છેલ્લા બે દિવસ : કિશાન ઈલેક્ટ્રોનિક્સ ડબલ ધમાકા સેલ : 31 ડિસેમ્બર સુધીમાં ખરીદો કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ સૌથી આકર્ષક દર અને ઓફરો સાથે…

31 ડિસેમ્બર સુધીમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમોની ખરીદી કરી અને 10% કરતા વધુના ભાવવધારાથી બચવાની સોનેરી તક કારણે કે અમારે ત્યાંથી ફાયદો તો ગ્રાહકોનો જ રહેશે…: અન્ય જગ્યાએથી કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ ખરીદતા…

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 9 મી ફેબ્રુઆરી સુધી પ્રવેશબંધી…

રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ અધિકારી-કર્મચારીઓની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવાની હોય જેથી તા. 09/02/2022 સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના નહીં…

મોરબી જિલ્લામાં કોરોનાની ફરી એન્ટ્રી : 16 વર્ષીય તરૂણ અને 41 વર્ષીય આધેડ કોરોના પોઝિટિવ….

મોરબી જિલ્લામાં થોડા સમય પહેલા વાંકાનેરના એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ આ દર્દી સાજો થતાં જીલ્લો કોરોના મુક્ત બન્યો હતો જેના થોડા દિવસ બાદ આજે ફરી…

error: Content is protected !!