Month: August 2021

વાંકાનેર તાલુકાના અદેપર ગામે ગાળો બોલવાની ના પાડતા વૃદ્ધ પર પાંચ શખ્સોનો હુમલો…

વાંકાનેર તાલુકાના અદેપર ગામે પોતાના ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા વૃદ્ધને પાંચ શખ્સોએ લોખંડના પાઈપથી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે વૃદ્ધના પૌત્રએ પાંચ શખ્સો સામે…

વાંકાનેરના યુવા એડવોકેટ અને નોટરી એવા રાજેશભાઈ મઢવીનો આજે જન્મદિવસ…

વાંકાનેરના યુવા એડવોકેટ અને નોટરી, ભાજપના સક્રિય કાર્યકર, સામાજિક અગ્રણી અને વાંકાનેર બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ એવા રાજેશભાઈ (રાજુભાઈ) મઢવીનો આજે જન્મદિવસ છે. રાજુભાઈ સામાજિક અને રાજકીય જીવનમાં સતત એક્ટીવ હોય…

વાંકાનેર શહેર ખાતે હોલમાર્ક વાળી જ્વેલરીની અવનવી ડિઝાઇનો સાથેના વિશાળ શો-રૂમ ‘ દુલ્હન જ્વેલર્સ ‘ નો શુભારંભ થયો…

વર્ષોથી વાંકાનેર શહેર ખાતે કાર્યરત સુવિધા ગ્રુપ દ્વારા નવુ સોપાન ‘ દુલ્હન જ્વેલર્સ ‘ શરૂ કરાયું…: સોના-ચાંદીના એકદમ મોર્ડન ડિઝાઇન સાથેના ફેન્સી દાગીનાના વિશાળ શો-રૂમનો શનિવારે ઉદ્ઘાટન સમારોહ યોજાયો… કુછ…

વાંકાનેર તાલુકાના કોઠી ગામ નજીક આઈસર ચાલકે બાઈકને હડફેટે લેતાં ત્રણને ઇજા…

વાંકાનેર તાલુકાના કોઠી ગામના બસ સ્ટેન્ડ નજીક નેશનલ હાઇવે પર પસાર થતા એક ત્રિપલ સવારી બાઇકને આઇસર ચાલકે પાછળથી હડફેટે લેતા બાઈક ચાલક યુવાન, તેના પિતા અને એક બાળકી ઇજાગ્રસ્ત…

ખુશ ખબર : વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન અને ઓખા-રાજકોટ સ્પેશિયલ ટ્રેન તા. 03 સપ્ટેમ્બરથી પુનઃ શરુ કરાશે…

દેશમાં કોરોના મહામારીને પગલે ટ્રેન સેવા પ્રભાવિત થઇ હતી અનેક ટ્રેનના રૂટો બંધ કરવાની ફરજ પડી હતી જેમાં વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી ડેમુ ટ્રેન પણ બંધ કરવામાં આવી હતી જે ડેમુ…

જાહેર અપીલ : વાંકાનેરના કોઠી ગામના દર્દીને તાત્કાલિક O Negative બ્લડની જરૂર…

વાંકાનેર તાલુકાના કોઠી ગામ ખાતે રહેતા ઉસ્માનભાઇ આહમદભાઇ શેરસીયા(એ.વી સાહેબ-કોઠી વાળાના ભાઇ તથા પશુ ડોકટર મુસ્તાક સાહેબના પિતા)નું ગત તારીખ.૨૮-૦૮-૨૦૨૧ ના રોજ કોઠી ગામના પાટીયા પાસે વાહન અકસ્માત થયેલ છે.…

વાંકાનેર : પંચાસિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં રૂ. 22.15 લાખની ઉચાપતનો આક્ષેપ…

પંચાસીયા મંડળીના સ્થાનિક સભાસદે કરેલ આર.ટી.આઇ. માં ખુલાસો…: બે વર્ષના સમયગાળામાં મંડળી સંચાલકો દ્વારા ગેરરીતિ કરી રૂ. 22,15,287 ની નુકશાની કરાઇ હોવાનું ખુલ્યું… વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની દૂધ ઉત્પાદક સહકારી…

Congratulation : વાંકાનેરના કામીલ ઇમ્તીયાઝભાઈ કાદરીએ એલ.એલ.બી.(વકીલાત)નો અભ્યાસ પુર્ણ કર્યો…

વાંકાનેર શહેરના નામાંકિત એવા અનમોલ મોબાઇલ એસેસરિઝના ઓનર એવા સૈયદ કામીલભાઈ ઈમ્તિયાઝભાઈ કાદરીએ પોતાના પરિવારમાંથી પ્રથમ એલ.એલ.બી. (વકીલાત) નો અભ્યાસ પુર્ણ કરી પરિવારનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ હાંસલ…

બાદીપે એપની ભવ્ય સફળતા : આપણા વાંકાનેરની એક એપ્લીકેશન દ્વારા મેળવો સંપુર્ણ સુરક્ષા સાથે તમામ પ્રકારના ઓનલાઇન રિચાર્જ, બિલ પેમેન્ટ સહિત દરેક ફાયનાન્સીયલ સુવિધાઓ…

વાંકાનેર વિસ્તાર માટે ગૌરવરૂપ બાબત : ગુગલ-પે, ફોન-પે, પેટીએમ જેવી ફાયનાન્સીયલ એપને ટક્કર આપશે આપણા વાંકાનેરની બાદીપે એપ્લિકેશન : એક એપ્લીકેશનથી મેળવો ઝડપી અને સુરક્ષિત મોબાઇલ રિચાર્જ, DTH રિચાર્જ, પોસ્ટપેઈડ,…

વાંકાનેર : ઢુવા ચોકડી નજીક બાઈક સ્લીપ થતા પિતાની નજર સામે પુત્રીનું મોત…

વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર ઢુવા ચોકડી ખાતેના ઓવરબ્રીજ નજીક રોડ પર ખાડો આવતા તેને તારવવા જતા બાઈક સ્લીપ થવાથી બાઇક ચાલક પિતાની નજર સામે જ પુત્રીનું અકસ્માતમાં મોત થયું હતું,…

error: Content is protected !!