વાંકાનેર શહેર ખાતે સોના-ચાંદીના એકદમ મોર્ડન ડિઝાઇનના ફેન્સી દાગીનાની વિશાળ રેન્જ ધરાવતાં શો-રૂમ ‘ દુલ્હન જ્વેલર્સ ‘ નો ગત તા. 28-02-2021ના રોજ શનિવાર ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ તકે ખાસ મહેમાન તરીકે બશીરબાપુ કાદરી હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર ખાતે છેલ્લા 32 વર્ષથી કાર્યરત સુવિધા કોમ્પ્યુટર એન્ડ પ્રિન્ટિંગ પોતાની નિષ્ઠા, પ્રમાણિકતા અને ક્વોલિટી ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. આ સુવિધા ગ્રુપના નવા નઝરાણા એવા ‘ દુલ્હન જ્વેલર્સ ‘ ખાતે હવે વાંકાનેરના તમામ ગ્રાહકોને સરકાર માન્ય હોલમાર્ક વાળા સોના-ચાંદીના ફેન્સી દાગીના એકદમ વ્યાજબી ભાવ અને વર્ષોના ગ્રાહકોના વિશ્વાસ સાથે મળી રહેશે…