Month: June 2021

વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીકથી ત્રણ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઈક ચાલકને રોકી તલાસી લેતાં તેની પાસેથી 3 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો…

વાંકાનેર : સ્વ. ડૉ.દિગ્વિજયસિંહજી ઝાલાને વિશેષ શ્રદ્ધાંજલિ આપતાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઇ….

આજે 5 જુન, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંકાનેરના મહારાણા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહજીના વડપણ હેઠળ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી ટી. એન. દઢાણીયા સાહેબ અને સાણજા સાહેબના માર્ગદર્શન મુજબ વાંકાનેરના…

વાંકાનેર : પર્યાવરણ દિવસ નિમિત્તે આગેવાનો દ્વારા ગઢિયા ડુંગર ખાતે વૃક્ષારોપણ કરાયું….

5 જુન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંકાનેર શહેર ખાતે આવેલ ગઢિયા ડુંગરમાં બિરાજમાન ગાત્રાળ માં અને શ્રી ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં વાંકાનેરના સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

વાંકાનેર ખાતે અલગ-અલગ ત્રણ જગ્યાએ ઓક્સિજન પાર્ક ઉભા કરી ફોરેસ્ટ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી…

વઘાસીયા, પાંચદ્વારકા અને ગુંદાખડા ગામે ગ્રામ પંચાયત અને ફોરેસ્ટ વિભાગના સહયોગથી ઓક્સિજન પાર્ક ઉભા કરાયા : ફોરેસ્ટ વિભાગ દ્વારા તાલુકાભરમાં 2000 કરતા વધુ વૃક્ષો વાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ….…

વાંકાનેર : કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાએ કોરોનાની વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો…

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ફરી કોરોના વેક્સિનેશન શરૂ કર્યું છે જેમાં ગઇકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ પ્રમુખ ઈરફાન પીરઝાદાએ પોતાના ગામ રાજાવડલા ખાતે કોરોનાની વેક્સીન…

વાંકાનેર : ચંદ્રપુર ગામના સરપંચ દ્વારા ગામને અપાતા અનિયમિત પાણી બાબતે પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરાઇ…

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામના સરપંચ દ્વારા છેલ્લા ચાર-પાંચ મહિનાથી ગામને આપાતા અનિયમિત નર્મદા પાણી બાબતે વાંકાનેર મુલાકાતે આવેલા રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને રજુઆત કરવામાં આવી…

વાંકાનેર : પત્રકારત્વની આડમાં ચાલતા ગોરખધંધા, વરલી ફીચરનો જુગાર રમતો એક ઝડપાયો, પત્રકાર પુત્ર સહિત ચાર ફરાર….

છેલ્લા ઘણા સમયથી જીનપરા વિસ્તારમાં દારૂ-જુગારના ગોરખધંધા ચલાવતો વાંકાનેર અકિલાના પત્રકાર મહંમદભાઈ રાઠોડનો પુત્ર અને આ ષડયંત્રનો મુખ્ય સુત્રધાર ઝાકીર રાઠોડ સહિત ચાર શખ્સો ફરાર…. વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં છેલ્લા…

મોરબી જીલ્લાની સર્વશ્રેષ્ઠ એલિટ કોલેજમાં B.B.A. અને B.Sc. અભ્યાસક્રમમાં એડમીશન પ્રક્રિયા શરૂ….

મોરબી જિલ્લાના ધોરણ 12 ના વિદ્યાર્થીઓની તથા વાલીઓની આતુરતાનો અંત આવી ગયો છે. જેમાં વિદ્યાર્થીઓ માટે મહત્વના ધોરણ 12 પછીના B.B.A અને B.Sc. અભ્યાસક્રમમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી એલિટ સ્કુલ દ્વારા…

કેન્દ્રમાં મોદી સરકારના સાત વર્ષ પુરાં થવા નિમિત્તે વાંકાનેર તાલુકા યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપ સરકારના સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં ભાજપના કાર્યકરો દ્વારા વિવિધ સેવાકાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વાંકાનેર તાલુકા યુવા…

ખુશખબર : આજે મુખ્યમંત્રી દ્વારા મોરબી અને વાંકાનેરના નવા બસ સ્ટેન્ડનું ઇ-ખાતમૂહુર્ત કરાશે….

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે સમગ્ર રાજ્યના 9 નવા બસ સ્ટેશન-ડેપો-વર્કશોપ નું લોકાર્પણ તેમજ 5 બસ સ્ટેશન-ડેપો-વર્કશોપનું ઇ-ખાતમૂહુર્ત કરાશે. આજે ઇ-ખાતમૂહુર્ત થતાં નવા બસ સ્ટેશનમાં મોરબી જિલ્લામાંથી મોરબી…

error: Content is protected !!