ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ફરી કોરોના વેક્સિનેશન શરૂ કર્યું છે જેમાં ગઇકાલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ પ્રમુખ ઈરફાન પીરઝાદાએ પોતાના ગામ રાજાવડલા ખાતે કોરોનાની વેક્સીન લીધી હતી. આ તકે શ્રી ઈરફાન પીરઝાદાએ વાંકાનેર વિસ્તારના નાગરિકોને પણ કોરોના વાયરસથી સુરક્ષા માટે કોરોનાની વેક્સીન લેવા માટે અપીલ કરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly