Month: February 2021

વાંકાનેર શહેરના રેલ્વે નાલા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા…

વાંકાનેર સીટી પોલીસે ગતરાત્રે વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર રેલવે નાલા પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા છ શખ્સોને રોકડ રકમ કુલ રૂ.16,720 નો મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની…

વાંકાનેર : રૂપાવટી ગામના પાંચ દિવસથી ગુમ યુવાનની પાણીમાંથી લાશ મળી…

વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામ ખાતે રહેતો એટ યુવાન છેલ્લા ચાર-પાંચ દિવસથી ગુમ થયેલ હોય જેની આજે વાંકાનેર નજીક આવેલ વસુંધરા કોલગામ નાકા પાસેથી પાણીમાં પડેલી હાલતમાં લાશ મળી આવી હતી…

તિથવા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના સક્ષમ ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી….

તિથવા જીલ્લા પંચાયત સીટના મતદારોનો એક અવાજ : લોકો માટે, લોકો સાથે અને લોકો વચ્ચે રહી સેવા કરતા આમ નાગરિક એટલે હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી… ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનું રણશિંગું ફૂંકાયું…

વાંકાનેર : વરલી ફીચરનો જુગાર રમતાં એક ઝડપાયો…

વાંકાનેર શહેર પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેર સ્ટેચ્યુ પાસે જી.ઇ.બી ઓફીસની પાછળની શેરીમા જાહેરમાં વરલી ફીચરનો જુગાર રમતાં એક આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે આ આરોપી સામે…

વાંકાનેર : આણંદપર નજીકથી ચાર બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં…

વાંકાનેર તાલુકાના આણંદપર ગામના પાટિયા પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચાર બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. જે બનાવમાં પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની…

વાંકાનેર : પૈસાની ઉઘરાણી મામલે દંપતિને માર માર્યો…

વાંકાનેર ખાતે પૈસાની ઉઘરાણી મામલે દંપતીને એક શખ્સે માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક શખ્સ સામે દંપતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ…

વાંકાનેર નગરપાલિકાનું ચુંટણી ચિત્ર સ્પષ્ટ, જાણો કોણ કોણ છે ઉમેદવાર…

મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં વાંકાનેર નગરપાલિકાના કુલ સાત વોર્ડની 27 બેઠક માટે કુલ 69 મુરતિયા ચૂંટણીનાં જંગમાં ઉતર્યા છે… વાંકાનેર નગરપાલિકાની 27…

વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 10 ફોર્મ પરત ખેંચાતા હવે 24 બેઠકો માટે 69 ઉમેદવારો મેદાનમાં…

વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણી જંગમાં કુલ 24 બેઠકો માટે 107 ઉમેદવારોએ નામાંકન ભર્યા હતા જેમાં ગઈકાલે ઉમેદવારીપત્ર ચકાસણીમાં કુલ 28 ફોર્મ રદ થયાં બાદ આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ…

નાના બજેટમાં મોટી જાહેરાત : વન-વે પબ્લીસીટીનો અંક નંબર 14 પ્રસિદ્ધ, જુઓ સમગ્ર અંક…

મોરબી જીલ્લામાં વેપાર-ધંધાના વિકાસ માટે જાહેરાતનું મહત્વ વેપારીઓ સમજવા લાગ્યા છે ત્યારે નાના બજેટમાં તમામ વર્ગના વેપારીઓને પોસાઇ તેવા વ્યાજબી ભાવથી સચોટ અને અસરકારક જાહેરાત કરી આપતા મોરબી જીલ્લાના એકમાત્ર…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે દિલ્હીમાં ચાલતું ખેડૂત આંદોલન ભુલાઇ રહ્યું છે….

હાલ ગુજરાતમાં બરોબર સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા અઢી મહિના કરતાં પણ વધુ સમયથી પોતાના ઘર-બાર છોડી દિલ્હીમાં આંદોલન ચલાવી પોતાના હકની લડાઈ લડતા ખેડૂતોને ધીમે ધીમે…

error: Content is protected !!