મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, જેમાં વાંકાનેર નગરપાલિકાના કુલ સાત વોર્ડની 27 બેઠક માટે કુલ 69 મુરતિયા ચૂંટણીનાં જંગમાં ઉતર્યા છે…

વાંકાનેર નગરપાલિકાની 27 બેઠકો માટે ફાઈનલ ઉમેદવારો…

વોર્ડ નંબર – 1

૧). કાંતીલાલ રાયમલભાઇ કુંઢીયા – ભાજપ
૨). ગીરીરાજસિંહ ગફલસિંહ ચાવડા – કોંગ્રેસ
૩). દીવુબેન શામજીભાઇ ૫લાણી – ભાજપ
૪). મીરાબેન હસમુખભાઇ ભટ્ટી – ભાજપ
૫). રમેશભાઇ લવજીભાઇ ડાભી – કોંગ્રેસ
૬). શૈલેષભાઇ જયંતિભાઇ દલસાણીયા – ભાજપ
૭) સુગનબેન રાજુભાઇ માલકીયા – કોંગ્રેસ
૮). હસીનાબેન હુશેનભાઇ સીપાઇ – કોંગ્રેસ

વોર્ડ નંબર – 2

૧). એજાઝભાઇ સલીમભાઇ બ્લોચ – કોંગ્રેસ
૨). કમળાબેન નરેન્દ્રભાઇ મકવાણા – ભાજપ
૩). જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ – કોંગ્રેસ
૪). નૈમિષાબેન નરેન્દ્રભાઇ રાઠોડ – કોંગ્રેસ
૫). નંગાજીભાઇ સવજીભાઇ ભાટી – આપ
૬). પ્રઘ્યુમન ભૂ૫તભાઇ ૫ઢીયાર – ભાજપ
૭). મંજુબેન જગદીશભાઇ ખુમાણ – આપ
૮). રાજેશભાઇ ભુરાભાઇ બદ્રકીયા – બસપા
૯). લતાબેન નાથાભાઇ વિંજવાડીયા – ભાજપ
૧૦). લવજીભાઇ લાલજીભાઇ અંબાલિયા – બસપા
૧૧). વીસાભાઇ સાતાભાઇ માંડાણી – ભાજપ
૧૨). શકીનાબેન હૈદરઅલી ભટ્ટી – આપ
૧૩). શામજીભાઇ ૫રશોતમભાઇ બદ્રકીયા – કોંગ્રેસ
૧૪). સંજયભાઇ સુંદરજીભાઇ ઘામેચા – આપ
૧૫). રાજેન્દ્રસિંહ ઘેલુભા ઝાલા – અપક્ષ

વોર્ડ નંબર – 3

૧). અરવિંદભાઇ રામજીભાઇ અંબાલીયા – કોંગ્રેસ
૨). ઉસ્માનભાઇ અલારખાભાઇ હાલા – આપ
૩). કોકીલાબેન કીર્તિકુમાર દોશી – ભાજપ
૪). જીતેન્દ્રભાઇ કાંતીલાલ સોમાણી – ભાજપ
૫). ઘમેન્દ્રસિંહ ગેલુભા જાડેજા – ભાજપ
૬). ભારતીબેન વિનોદગર ગોસ્વામી – કોંગ્રેસ
૭). માયા હસમુખભાઇ મદ્રેસાણીયા – કોંગ્રેસ
૮). માલતીબેન વિનોદરાય ગોહેલ – ભાજપ
૯). યશવંતસિંહ હોથીજી જાડેજા – કોંગ્રેસ
૧૦). વિક્રમભાઇ નવીનભાઇ ગેલોચ – આપ

વોર્ડ નંબર – 4

૧). અરમાન મહંમદભાઇ કાબરા – કોંગ્રેસ
૨). ઇલાબેન દિનેશભાઇ રાઠોડ – કોંગ્રેસ
૩). જાકીરહુશેન મોહસીનભાઇ બ્લોચ – બસપા
૪). જાહેદાબેન ઇરફાન કાફી – કોંગ્રેસ
૫). ભાનુબેન કેશુભાઇ સારેસા – આપ
૬). રજાકભાઇ હાસમભાઇ તરીયા – કોંગ્રેસ
૭). રઝીયાબેન રહીમભાઇ ૫રમાર – બસપા
૮). વિરાજ અનંતરાય મહેતા – બસપા
૯). સંગીતાબેન ઉતમભાઇ સોલંકી – બસપા
૧૦). નવઘણભાઇ વજાભાઇ શામળ – અપક્ષ

વોર્ડ નંબર – 5

૧). તોફીકભાઇ ઇસ્માઇલભાઇ અમરેલીયા – આપ
૨). ભાવનાબેન કનૈયાભાઇ પાટડીયા – ભાજપ
૩). ભાવેશભાઇ ભોગીલાલ શાહ – ભાજપ
૪). મહમદ રેહમાનભાઇ રાઠોડ – આપ
૫). રમેશભાઇ મણીલાલ ઘામેચા – કોંગ્રેસ
૬). રાજ કેતનભાઇ સોમાણી – ભાજપ
૭). શરીફાબેન મહમદભાઇ રાઠોડ – આપ
૮). હેમાબેન ઘર્મેશભાઇ ત્રીવેદી – ભાજપ

વોર્ડ નંબર – 6

૧). ઉર્મીલાબા ઘર્મેન્દ્રસિંહ ઝાલા – આપ
૨). જનકસિંહ કૃષ્ણસિંહ જાડેજા – આપ
૩). જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ – ભાજપ
૪). જશુબેન રમેશભાઇ જાદવ – ભાજપ
૫). ફીરોજ અબ્દુલભાઇ દલ – આપ
૬). બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા – ભાજપ
૭). સુનીલભાઇ મનસુખભાઇ મહેતા – ભાજપ
૮). હંસાબેન સુરેશભાઇ બારૈયા – આપ
૯). ઘર્મેન્દ્રસિંહ બીપીનસિંહ ઝાલા – અપક્ષ
૧૦). સુરેશ હસમુખભાઇ વોરા – અપક્ષ

વોર્ડ નંબર – 7

૧). ગોવિંદભાઇ રૂખડભાઇ રાઠોડ – આપ
૨). જયશ્રીબેન ભરતકુમાર સુરેલા – ભાજપ
૩). જલ્પા ભરતભાઇ સુરેલા – આપ
૪). દેવાભાઇ રેવાભાઇ ગમારા – ભાજપ
૫). રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ – ભાજપ
૬). રમેશભાઇ વશરામભાઇ વોરા – ભાજપ
૭). રાઘાબેન નાનુભાઇ ઉઘરેજા – આપ
૮). હિમાંશુભાઇ મોહનભાઇ ગેડીયા – આપ

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

 

error: Content is protected !!