Month: February 2021

બપોરે ત્રણ વાગ્યા સુધીમાં વાંકાનેર વિસ્તારમાં તાલુકા-જીલ્લા પંચાયત અને નગરપાલિકાના બેઠક વાઇઝ મતદાનનાં આંકડાઓ…

મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની છ બેઠકો પર બપોરે 3 વાગ્યા સુધી થયેલ મતદાનની ટકાવારીના આંકડાઓ.. 03 – ચંદ્રપુર = 40.51 05 – ઢુવા = 48.93 12 – મહિકા =…

વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ મતદાન કરી ચુંટણી પર્વ ઉજવ્યું….

વાંકાનેર તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે સવારથી મતદાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં મતદારો હોંશેહોંશે ભાગ લઇ રહ્યા છે. વાંકાનેર વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના તમામ…

વાંકાનેરના પાડધરા નજીક જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા…

વાંકાનેર તાલુકાના પાડધરા ગામની ચોકડી પાસે જાહેરમાં કોઈ શખ્સો જુગાર રમાતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર રેડ પાડી જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા…

વાંકાનેર તાલુકા પંચાયતની ગારીયા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પ્રચારની કમાન સંભાળતા ગારીયા અને રસીકગઢના સરપંચ….

વાંકાનેર તાલુકા પંચાયતની ગારીયા બેઠક પર કોંગ્રેસના મજબૂત ઉમેદવાર યુનુસભાઈ શેરસીયા આ વખતે ચુંટણી મેદાનમાં ઉતાર્યા છે. જેમને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે આ વિસ્તારના રસીકગઢ ગ્રામ પંચાયતના સરપંચ યાસીનભાઈ…

ચુંટણી પ્રચારના આખરી દિવસે તિથવા બેઠક પર કોંગ્રેસનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષના અનેક રાજકીય ચોકઠાંઓ ઉલટા…

તિથવા જીલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી અને આ વિસ્તારની ચાર તાલુકા પંચાયતની બેઠકો માટે આજે પ્રચારના અંતિમ દિવસે ઝંઝાવાતી પ્રચાર કરી મતદારોને રીઝવવાના પ્રયાસો કર્યા…

વાંકાનેર તાલુકા પંચાયતની ગારીયા સીટ પર જીતના પ્રબળ દાવેદાર કોંગ્રેસના ઉમેદવાર યુનુસભાઈ શેરસીયા

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતની ગારીયા બેઠક ઉપરથી મેદાને ઉતરેલા કોંગ્રેસ અગ્રણી યુનુસભાઈ શેરસીયાને પોતાના મતવિસ્તારમાં જનસંપર્ક દરમિયાન ગામે -ગામથી આવકાર મળી…

વાંકાનેર તાલુકા પંચાયતની મહિકા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ફાતુબેન શેરસીયા વિજય તરફ….

સતત બે ટર્મથી વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી વાંકાનેર તાલુકાની જનતાના દિલમાં અનેરૂ સ્થાન જમાવનાર ફાતુબેન યુનુસભાઈ શેરસીયા આ વખતે વાંકાનેરની મહિકા તાલુકા પંચાયત સીટ પરથી ચૂંટણી લડી…

ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠક પર પંજાની પકડ મજબૂત, કોંગ્રેસી ઉમેદવાર રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયાની વિજયી કુચ…

વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક ઉપર કોંગ્રેસના પંજાની પકડ મજબૂત દેખાઇ રહી છે. આ બેઠક પર કોંગ્રેસના પક્ષના મજબૂત ઉમેદવાર રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયાને પોતાના વિસ્તારમાં ચુંટણી પ્રચાર દરમિયાન ચોતરફથી આવકાર…

વાંકાનેર બસ સ્ટેન્ડમાં પાર્ક કરેલ મોટર સાયકલની ચોરી…

વાંકાનેર બસ સ્ટેન્ડની અંદર પાર્ક કરેલા બાઈકને કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી છનન થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં આ બનાવની પોલીસ ફરિયાદ થતાં વાંકાનેર પોલીસે આરોપીને ઝડપી…

વાંકાનેર વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયો, ભુ-માફીયાઓમાં ફફડાટ…

ગુજરાત રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ વિધાયક 2020 (ગેરકાયદે જમીન-મકાન-મિલકત પચાવી પાડવા વિરુદ્ધનો કાયદો) પાસ થયા બાદ મોરબી જિલ્લામાં બીજો અને વાંકાનેર શહેરમાં આ કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયો છે. જેમાં 2015ની…

error: Content is protected !!