મોરબી જિલ્લા પંચાયતની વાંકાનેર વિસ્તારની છ બેઠકો પર બપોરે 3 વાગ્યા સુધી થયેલ મતદાનની ટકાવારીના આંકડાઓ..

03 – ચંદ્રપુર = 40.51
05 – ઢુવા = 48.93
12 – મહિકા = 44.59
16 – રાજાવડલા = 42.80
17 – રાતીદેવળી = 48.24
23 – તિથવા = 49.53

મોરબી જિલ્લા પંચાયતમાં સરેરાશ મતદાન = 54.46

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો પર બપોરે ત્રણ વાગ્યા સુધીમાં થયેલ મતદાનના આંકડાઓ…

01 – અરણીટીંબા = 45.07
02 – ચંદ્રપુર = 38.76
03 – ચિત્રાખડા = 49.17
04 – ઢુવા = 42.56
05 – ગાંગીયાવદર = 40.72
06 – ગારીયા = 54.35

07 – હશનપર = 40.29
08 – જેતપરડા = 55.70
09 – કણકોટ = 47.34
10 – ખખાણા = 42.18
11 – કોઠી = 37.43
12 – લુણસર = 40.75

13 – મહીકા = 47.17
14 – માટેલ = 46.86
15 – મેસરીયા = 33.00
16 – પંચાસર = 47.62
17 – પંચાસીયા = 58.92
18 – પીપળીયા રાજ = 52.60

19 – રાજાવડલા = 44.64
20 – રાતડીયા = 44.84
21 – રાતીદેવળી = 45.48
22 – સરધારકા = 42.30
23 – સિંધાવદર = 56.77
24 – તિથવા = 44.21

વાંકાનેર તાલુકા પંચાયતમાં સરેરાશ મતદાન = 59.45

 

વાંકાનેર નગરપાલિકાના કુલ સાત વોર્ડમાં બપોરે 3 વાગ્યા સુધીના મતદાનના આંકડાઓ…

વોર્ડ નંબર 1 = 31.43
વોર્ડ નંબર 2 = 45.18
વોર્ડ નંબર 3 = 37.89
વોર્ડ નંબર 4 = 36.70
વોર્ડ નંબર 5 = 33.74
વોર્ડ નંબર 6 = 47.90
વોર્ડ નંબર 7 = 37.59

વાંકાનેર નગરપાલિકામાં સરેરાશ મતદાન = 44.98

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

 

error: Content is protected !!