આગામી તા. 03/09 થી 06/09 ચાર દિવસનો મહા એક્ઝિબીશન વાંકાનેર શહેર ખાતે યોજાશે, જુલા માત્ર રૂ. 8,999/- થી શરૂ….

વાંકાનેર શહેર ખાતે ગત ફેબ્રુઆરી મહિનામાં વાઘેશ્વરી ઝુલા દ્વારા સૌપ્રથમ વખત વિવિધ પ્રકારના ઝુલાઓના ભવ્ય એક્ઝિબીશનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની ભવ્ય સફળતા બાદ હવે આગામી તા. 03 સપ્ટેમ્બરથી 06 સપ્ટેમ્બર સુધી ચાર દિવસના મહા ઝુલા એક્ઝિબીશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50 કરતા વધુ અલગ અલગ પ્રકારના ઝુલાઓના નાના-મોટા દરેક બજેટમાં ઉપલબ્ધ રહેશે….
સૌરાષ્ટ્રના સૌથી મોટા આ મહા ઝુલા એક્ઝિબીશન વાંકાનેર શહેરના આંગણે થવા જઈ રહ્યો છે, જે ખરેખર આનંદિત બાબત છે, વાઘેશ્વરી ઝુલા દ્વારા આયોજિત આ મહા ઝુલા એક્ઝિબીશનમાં ગાર્ડન ઝુલા, રજવાડી ઝુલા, ઈન્ડોર ઝુલા, આઉટડોર ઝુલા, બીગબોસ ઝુલા, ફ્લાવરપોટ સ્ટેન્ડ, સિંગલ ઝુલા, હેન્ગીંગ ઝુલા, હિચકા-લપસીયાની 50 કરતા વધુ નાની-મોટી દરેક આઈટમો મળી રહશે….

