નાસ્તા બાદ હવે જમવામાં પણ પોતાના સ્વાદ અને સુવિધાઓથી ધમાલ મચાવશે MFF, આરોગ્યપ્રદ અનોખા ટેસ્ટ ટ્રાય કરવા આજે જ પધારો….

વાંકાનેર શહેર ખાતે નાસ્તા બજારમાં તાજેતરમાં જ શરૂ થયેલ માસુમ ફાસ્ટ ફુડ(99 Tasty Hub) દ્વારા પંજાબી-ચાઇનીઝ નાસ્તા બાદ હવે જમવા માટે પંજાબી થાળી શરૂ કરવામાં આવી છે, જેમાં વાંકાનેર વાસીઓ માટે ખાસ લંચ તથા ડિનર માટે માત્ર રૂ 249/- માં અનોખા સ્વાદ સાથે ફિક્સ પંજાબી થાળી શરૂ કરવામાં આવી છે…
પોતાની અનોખા ટેસ્ટ અને સુવિધાઓથી ટુંક સમયમાં જ વાંકાનેરની જનતામાં પ્રખ્યાત બનેલ માસુમ ફાસ્ટ ફુડ દ્વારા હવેથી ફિક્સ પંજાબી થાળી શરૂ કરવામાં આવી છે, જ્યાં એકદમ નવા ટેસ્ટ અને નવી પંજાબી વાનગીઓ ઓર્ગેનિક તથા હાઈજીન સાથે પિરસવામાં આવી રહી છે, જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે….

 • માસુમ ફાસ્ટ ફુડ • 

99 Tasty Hygienic Hub

શોપ નં. 14-15, શ્રી રામ કોમ્પલેક્ષ, શ્રધ્ધા હોસ્પિટલ સામે, નાસ્તા બજાર, વાંકાનેર

Mo. 81400 61739
         97249 21634

error: Content is protected !!