1 થી 500 HP સુધી તમામ પ્રકારની ઈન્ડકશન મોટરો, સબમર્શિબલ પંપ, દેડકા, પેનલ બોર્ડ સહિતના કામ માટે આજે જ સંપર્ક કરો….

વાંકાનેર વિસ્તાર ધીમે ધીમે અલગ અલગ પ્રકારની ઉદ્યોગોની સ્થાપના સાથે ઔધોગિક હબ બની રહ્યો છે, ત્યારે આ તમામ ઔદ્યોગિક કારખાનાઓમાં મોટા પ્રમાણમાં ઈન્ડકશન મોટરોની જરૂર હોય છે, જેને સમયે સમયે રીપેર કરાવવી પડતી હોય ત્યારે આ 1 થી 500 HP સુધીની તમામ ઈન્ડકશન મોટરો વર્ષોના અનુભવી ચમક મોટર રીવાઇન્ડીંગ ખાતે એકદમ વ્યાજબી દરે રિપેર કરાવવા તથા બાંધવા માટેની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે….

આપની મોટરો નું રિપેરિંગ માત્ર ચમક રીવાઇન્ડીંગમાં જ કેમ ?

• વર્ષોના અનુભવનો નિચોડ
• એકદમ વ્યાજબી દરે…
• 24 × 7 સર્વિસ
• આપના કારખાને મોટર ફિટીંગ કરવાની સુવિધા…
• 100% વિશ્વાસપાત્ર સ્થળ…
• એકદમ ઝડપી રિપેરિંગ કામ….

અમારી સર્વિસ…

• ઈન્ડકશન મોટરો રિપેરિંગ
• સબમર્શિબલ પંપ નવા તથા રિપેરિંગ
• દેડકા નવા તથા રિપેરિંગ
• વાડી પેનલ બોર્ડ

આપના કારખાનાની તમામ પ્રકારની ઈન્ડકશન મોટરો રીપેર કરાવતા પહેલા અમારો એકવાર અચૂક સંપર્ક કરો…

ચમક મોટર રિવાઇન્ડીંગ

ક્રીસ મોબાઈલની બાજુમાં, વાંઢા લીમડા ચોક, રસાલા રોડ, વાંકાનેર

ફૈઝમોઈન પરાસરા
મો. 97233 37866

error: Content is protected !!