વસીલા બીગ માર્ટ ખાતેથી દરેક ગ્રાહકોને જીવનજરૂરી તમામ વસ્તુઓ મળશે હોલસેલ દરેથી, એકવાર અવશ્ય મુલાકાત લો….

વાંકાનેર શહેર ખાતે આવતીકાલના રોજ કોસ્મેટિક આઇટમો, લેડિઝ-જેન્સ-ચિલ્ડ્રન વેર, તમામ નોવેલ્ટી આઇટમો, પ્લાસ્ટિક આઇટમો સહિત તમામ રોજબરોજના જીવનમાં ઉપયોગ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભવ્ય સ્ટોર એવા વસીલા બીગ માર્ટનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જેમાં પધારવા વાંકાનેરના તમામ નાગરિકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે…..

વસીલા બીગ માર્ટ ખાતેથી આપને મળશે….
• સાબુ, શેમ્પૂ, પાવડર, બોડી સ્પ્રે, અત્તર સહિત તમામ પ્રકારની કોસ્મેટિક આઇટમો…
• લેડિઝ, જેન્સ તથા ચિલ્ડ્રન વેરની વિશાળ રેન્જ…
• જીવનજરૂરી તમામ પ્રકારની પ્લાસ્ટિક આઇટમો…
• લેડિઝ તથા જેન્સ કટલેરી…
• બાળકો માટે રમત-ગમતના સાધનો…

આ સાથે જ વસીલા બીગ માર્ટ ખાતેથી આપને રોજબરોજના જીવનમાં ઉપયોગ તમામ પ્રકારની જીવનજરૂરી ચીજવસ્તુઓ બજાર કરતા એકદમ સસ્તા દર સાથે હોલસેલ ભાવેથી મળી રહેશે…

બજાર કરતા સસ્તું એટલે…
વીસલા બીગ માર્ટ
જીનપરા મેઇન રોડ, ગેલેક્સી બેંકની બાજુમાં, વાંકાનેર
રફીકભાઈ બાદી
મો. 97370 93877
અનિશ બાદી
મો. 97372 65992

