ગુજરાતની નામાંકિત ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરીંગ કંપનીના રાજકોટ અને વાંકાનેર નજીક આવેલ નવા આધુનિક પ્લાન્ટમાં ઉચ્ચત્તમ પગાર ધોરણ સાથે અલગ અલગ જગ્યાઓ માટે તાત્કાલિક સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી રસ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ ઈમેલ અથવા વોટ્સએપ નંબર પર તા. 20/07/2023 સુધીમાં પોતાનો બાયોડેટા મોકલી આપવાનો રહેશે….

રાજકોટ પાવર ટ્રાન્સ પ્રાઇવેટ લિમિટેડ
આર.કે. ઇન્ડસ્ટ્રીયલ ઝોન-11, વાંકાનેર-કુવાડવા રોડ, સણોસરા
Email : report@rajkotpowertrans.com
WhatsApp : 90810 99777






