વાંકાનેર શહેર ખાતે વર્ષ 1996થી ગ્રાહકોની સેવામાં કાર્યરત અને પોતાના ગ્રાહકો પ્રત્યેની નિષ્ઠા, સેવા અને સમર્પિતતાના કારણે બહોળી નામના મેળવનાર પેઢી એવી સનરાઈઝ ઈલેક્ટ્રીક આજે 26 વર્ષ પુરા કરી 27માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહીં છે, જેથી આ નિમિત્તે સનરાઈઝ ઈલેક્ટ્રીક શો-રૂમ ઈલેક્ટ્રીકની વિશાળ રેન્જ સાથે ભવ્ય ડિસ્કાઉન્ટ કમ મેગા સેલ લાવ્યું છે…
સનરાઈઝ ઈલેક્ટ્રીકના વાંકાનેર શહેર ખાતે ભવ્ય ડિસ્પ્લે સાથે ઈલેક્ટ્રીક આઇટમોના વિશાળ શો-રૂમમાં ગ્રાહકોને પંખા, હોમ એપ્લાયન્સ, એસેસરીઝ, લાઈટીંગ સહિત તમામ ઈલેક્ટ્રીક આઇટમો હોલસેલ દરેથી રિટેલમાં મળી રહેશે. આ સાથે જ આજે શો-રૂમના 27માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગ્રાહકોને સિલેક્ટેડ આઈટમો પર 10 % જેટલું ખાસ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે…..
સનરાઈઝ ઈલેક્ટ્રીક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરો…
• Havellsh, Cromptun, Usha, Bajaj, Cenni Orient કંપનીના સિલિંગ અને પેડેસ્ટલ ફેન(પંખા)માં 10 % સ્પેશિયલ ડિસ્કાઉન્ટ + 1.5 % કેસ ડિસ્કાઉન્ટ….
• Havellsh લાઈટીંગ લેમ્પ, POP પેનલ લાઈટ, ફ્લુડ લાઇટ, સ્ટ્રીટ લાઇટમાં 5.5% સ્પેશિયલ ડિસ્કાઉન્ટ + 1.5% કેસ ડિસ્કાઉન્ટ…
• Hi-fi એસેસરીઝમાં 50 સ્વિચ પર અધધ 55% MRP ડિસ્કાઉન્ટ….
• બિલ્ડર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર : મકાન, દુકાન, ઓફીસ ફિટીંગ સેટ પર ખાસ આકર્ષણ ડિસ્કાઉન્ટ ઓફર….
સનરાઈઝ ઈલેક્ટ્રીક ના ભવ્ય શો-રૂમ ખાતેથી ગ્રાહકોને મકાન, દુકાન, ઓફિસ તેમજ દિકરીઓના કરિયાવરને લગતી તમામ ઈલેક્ટ્રીક આઇટમો સૌથી સસ્તા અને હોલસેલ દરે અને એક જ સ્થળ પરથી વિશેષ ડિસ્કાઉન્ટ સાથે મળી રહેશે. સાથે જ આપના નવા બનતા ફ્લેટ, મકાન, ઓફીસ, દુકાનો કે અન્ય તમામ પ્રકારના બાંધકામો માટે કન્સિલ ફિટીંગ, વાઇરીંગ, તમામ એસેસરીઝ, હોમ એપ્લાયન્સની તમામ આઈટમ, POP ફિટીંગને લગતું તમામ ઈલેક્ટ્રીક મટીરીરીય હવે ઉચ્ચ ગુણવત્તા સાથે તમામ નામાંકિત કંપનીઓનુ અને એ પણ સૌથી સસ્તા હોલસેલ દરેથી મળી રહેશે….
આ સાથે જ તમને ઈલેક્ટ્રીક ને લગતી તમામ વસ્તુઓ જેવી કે ઈસ્ત્રી, પંખા, LED લેમ્પ, ટ્યુબ લાઈટ, મિક્ષ્ચર, બ્લેન્ડર, હિટર, ગીઝર, POP પેનલ, વાયર, એસેસરીઝ, સ્પ્રે પંપ, સ્પ્રે પંપના તમામ પાર્ટ, જટકા મશીન(50-100-150 વિઘા માટે બેટરી તેમજ સોલાર સાથે), ઈલેક્ટ્રીક બોર્ડ, સ્વિચ, પ્લગ સહિત ઈલેક્ટ્રીકને લગતી તમામ વસ્તુઓ સૌથી સસ્તા અને હોલસેલ દરે મળી રહેશે…
અન્ય જગ્યાએથી ઈલેક્ટ્રીક આઇટમોની ખરીદી કરતા પહેલા અમારા શો-રૂમની એકવાર આવશ્ય મુલાકાત લો….