શ્રી ઉમિયા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ટંકારાની નામાંકિત શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કોલેજમાં B.Sc., B.Com., B.A. અને B.Ed. સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે….

જેમાં B.Sc. ના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, માઈક્રોબાયોલોજી, બોટની, ઝુલોજી, બાયો ટેકનોલોજી વિષય તેમજ B.Com માં ફરજિયાત વિષયો ઉપરાંત બિઝનેસ મેનેજમેન્ટ, કોમ્પ્યુટર સાયન્સ, એકાઉન્ટિંગ એન્ડ ફાયનાન્સ ઈલેક્ટીવ વિષયો સાથે તેમજ B.A. (આર્ટસ) માં મુખ્ય વિષયો જેવા કે અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇતિહાસ, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન અને B.Ed.માં બધી જ મેથડ અને વિષયો સાથેના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે….

👉 કોલેજની વિશેષતાઓ…

• ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અનુભવી અધ્યાપકો…
• નિપુણ ઈતર પ્રવૃતિઓ અને ગુણવત્તા વધે તેવું સાનુકૂળ આયોજન…
• કુદરતી હવા-ઉજાસવાળા વિશાળ વર્ગખંડ…
• અધતન સંદર્ભ સાહિત્ય સાથેની સુવિધા સભર લાઇબ્રેરી…
• શૈક્ષણિક સોફ્ટવેરથી સજ્જ કોમ્પ્યુટર લેબ તેમજ આધુનિક સાયન્સ લેબોરેટરીઓ….

તો રાહ શેની જુઓ છો, એડમિશન માટે આજે જ સંપર્ક કરો અથવા રૂબરૂ મળો….

 શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી   B.Sc., B.Com., B.A. અને   B.Ed. કોલેજ 

સોમનાથ જીનીંગ પાછળ, H.P. પેટ્રોલ પંપની બાજુમાં, ટંકારા-રાજકોટ હાઈવે નં.૨૪, ટંકારા

ડો. રમેશ બી. ભટાસણા

 મો. 97270 97769

ભરત ભટાસણા

મો. 90990 63372

error: Content is protected !!