વાંકાનેરનું માધવ ટીવીએસ લાવ્યું છે પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો : આ નવરાત્રિ પર બુકિંગ કરવો તમારૂં મનપસંદ ટીવીએસ અને મેળવો અઢળક ઓફરોનો લાભ…

( Jupiter )
વાંકાનેર શહેર ખાતે ટીવીએસ બાઈકના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર એવા માધવ ટીવીએસ પોતાના ગ્રાહકો માટે આગામી નવલી નવરાત્રી તહેવારો પર ટુ વ્હીલર વાહનોના બુકિંગ પર વિશેષ ઓફર લાવી રહ્યું છે….

આજથી શરૂ થતા આગામી નવરાત્રી તહેવાર નિમિત્તે ટીવીએસ વાહનોના પ્રિ બુકિંગ પર સરકારી અથવા પ્રાઈવેટ જોબ કરતા કર્મચારીઓને વિશેષ રૂ. 2,500નું ડિસ્કાઉન્ટ તેમજ 90% સુધી મહત્તમ લોન + રૂ. 4,000 સુધી એક્સચેન્જ બોનસ અને દરેક ખરીદી પર શ્યોર ગોલ્ડ ગિફ્ટ આપવામાં આવી રહી છે…

…તો પછી રાહ શેની જુઓ છો આજે પહોંચી જાવ વાંકાનેર શહેરના માધવ ટીવીએસ શોરૂમ ખાતે અને બુક કરાવો તમારૂં મનપસંદ ટીવીએસ ટુ વ્હીલર વાહન અને લાભ લો આકર્ષક મહા બચત ઓફરોનો…

 માધવ ટીવીએસ-વાંકાનેર 

મો. 95120 01710

કિસ્મત સર્વિસ સ્ટેશનની બાજુમાં, ૮-એ નેશનલ હાઈવે, ચંદ્રપુર, તા. વાંકાનેર

 

error: Content is protected !!