માધવ ટીવીએસ-વાંકાનેર આજે પ્રથમ નોરતા પર ટીવીએસ ટુ વ્હીલરના પ્રિ બુકિંગ પર લાવ્યું છે ધમાકેદાર ઓફરો : મહા એક્સચેન્જ લોન મેળામાં તમારી કોઈપણ જુનું વાહન આપી નવું વાહન મેળવો એકદમ સરળ રીતે…

( TVS Heavy Duty )

આજથી શરૂ થતા પવિત્ર નવરાત્રી તહેવારો પર આજે પ્રથમ નોરતા પર વાંકાનેર શહેર ખાતે ટીવીએસ બાઈકના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર એવા માધવ ટીવીએસ પોતાના ગ્રાહકોને માટે Happy Navratri વિશ કરી અને નવા ટુ વ્હીલર વાહનોના બુકિંગ પર વિશેષ ઓફરો આપી રહ્યું છે….

( TVS Raider 125 )

આજથી શરૂ થતા પવિત્ર નવરાત્રી તહેવાર નિમિત્તે આજે પહેલા નોરતા પર ટીવીએસ ટુ વ્હીલર વાહનોના પ્રિ બુકિંગ પર સરકારી અથવા પ્રાઈવેટ જોબ કરતા કર્મચારીઓને વિશેષ રૂ. 2,500નું ડિસ્કાઉન્ટ તેમજ 90% સુધી મહત્તમ લોન + રૂ. 4,000 સુધી એક્સચેન્જ બોનસ, મહા એક્સચેન્જ લોન મેળા અને દરેક ખરીદી પર શ્યોર ગોલ્ડ ગિફ્ટ આપવામાં આવી રહી છે…

( Apache – Raider – Radeon – Ntorq)

…તો પછી રાહ શેની જુઓ છો આજે પહોંચી જાવ વાંકાનેર શહેરના માધવ ટીવીએસ શો-રૂમ ખાતે અને બુક કરાવો તમારૂં મનપસંદ ટીવીએસ ટુ વ્હીલર વાહન અને લાભ લો આકર્ષક મહા બચત ઓફરોનો…

( Jupiter )

 માધવ ટીવીએસ-વાંકાનેર 

મો. 95120 01710

કિસ્મત સર્વિસ સ્ટેશનની બાજુમાં, ૮-એ નેશનલ હાઈવે, ચંદ્રપુર, તા. વાંકાનેર

 

error: Content is protected !!