20 થી 40 ટકા સુધી સરકારી સબસિડી સાથે તમારા ઘર-ઓફીસ-ફેક્ટરીએ લગાવો સોલાર રૂફટોપ સિસ્ટમ અને મેળવો વિજબીલની ઝંઝટમાંથી મુક્તિ : સાથે જ વધારાની વિજળી વહેંચીને કમાણી કરવાની પણ ઉત્તમ તક : જલદી કરો કારણ કે આ ઓફર ટુંક સમય માટે જ…
વહેલા તે પહેલાના ધોરણે વાંકાનેર શહેરના વિકાસ ઇરીગેશન સરકારી સબસિડી સાથે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા માટે અંતિમ તક આપી રહી છે. જેથી પોતાના ઘરે સોલાર રૂફટોપ સિસ્ટમ લગાવવા ઈચ્છતા તમામ ગ્રાહકોને આજે જ સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે…

સોલાર રૂફટોપ સિસ્ટમ માટે જરૂરી ડોક્યુમેન્ટ….
૧). લાઈટ બિલ
૨). વેરા પહોંચ / દસ્તાવેજ
૩). આધાર કાર્ડ
૪). કેન્સલ ચેક
૫). પાસપોર્ટ સાઈઝ ફોટો
…તો વિચારી શું રહ્યા છો, આજે જ આવો વિકાસ ઇરીગેશનમાં અને મેળવો આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી અને મેળવો ફ્રી લાઇટ તેમજ વધારાની આવકનો સ્ત્રોત…

આ ઓફર ફક્ત ટુંક સમય માટે જ માન્ય હોય જેથી વહેલા તે પહેલાના ધોરણે તાત્કાલિક ગ્રાહકો સંપર્ક કરે…
સુર્ય ઉર્જા બનશે તમારા ઘર માટે નફાનો સ્ત્રોત….
વિકાસ ઇરીગેશન
મશાયખી ચેમ્બર, પહેલા માળે, દુકાન નંબર 11, ગ્રીન ચોક, વાંકાનેર
સંપર્ક : રજાકભાઈ (પ્રતાપગઢ વાળા)
90998 41460



