સંજર ઈન્ફોટેક : તમામ પ્રકારની ઓનલાઇન સેવા હવે વધુ ઝડપી અને સચોટ, વિવિધ પ્રકારની ઓનલાઇન સેવાઓ માટે આજે મુલાકાત લો સંજર જન સુવિધા કેન્દ્રની…
વાંકાનેર શહેર ખાતે તમામ પ્રકારના ઓનલાઇન કામકાજો સૌથી સસ્તા દરે અને ઝડપથી કરવા માટેના સેવા કેન્દ્ર એવા સંજર ઈન્ફોટેકનો શુભારંભ થઇ ચુક્યો છે, જેમાં આગામી હજયાત્રા માટે ફોર્મ ભરવાના શરૂ થયા હોય ત્યારે હજયાત્રાએ જવા ઈચ્છતા તમામ નાગરિકોને સંજર ઈન્ફોટેક દ્વારા ફ્રીમાં હજયાત્રાના ફોર્મ ભરી આપવામાં આવશે, જેનો લાભ લેવા ઈચ્છતા અરજદારોને નીચેના નંબર પર સંપર્ક કરવો….
સંજર ઈન્ફોટેક ખાતે ઉપલબ્ધ સુવિધાઓ…
• તમામ પ્રકારની ઓનલાઇન અરજી,
• મની ટ્રાન્સફર
• આધાર કાર્ડ/સુધારા
• નવા ચૂંટણી કાર્ડ/સુધારા/ટ્રાન્સફર
• નવા પાન કાર્ડ /સુધારા
• પાસપોર્ટ
• ઓનલાઇન ટિકિટ બુકિંગ
• ઓનલાઇન બિલ
• મોબાઇલ રીચાર્જ
• સ્કોલરશીપ ફોર્મ
• ડ્રાઇવિંગ લાઇસન્સ
• વાહનના વીમા
• જીવન વીમા પોલિસી
• ખેતીવાડી યોજના ફોર્મ
• ૭/૧૨/૮-અ
• જમીન માપણી અરજી
• કલર પ્રિન્ટ/કલર ઝેરોક્ષ
• લેમીનેશન
• ખેડૂત e-kyc
• ઈ શ્રમકાર્ડ
• આયુષમાન કાર્ડ
હજયાત્રીઓ માટે ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા :-
1). દરેક હાજીઓના ઓરિજનલ પાસપોર્ટ અને પાસપોર્ટની ઝેરોક્ષ..
2). દરેક હાજીઓના પાસપોર્ટ સાઈઝ ફોટા…(લેડીઝનો ફોટો હોઈ તો કાન ખુલ્લા હોવા જોઈએ..)
3). દરેક હાજીઓના બ્લડ ગ્રુપ…
4). મુખ્ય હાજી(મર્દ)ના બેન્ક ખાતાનો કોરો ચેક…
5). કોરોના વેક્સીન સર્ટી….
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૧૦/૦૩/૨૦૨૩
• સંજર ઈન્ફોટેક •
પ્રતાપ રોડ, ભમરિયા કૂવા પાસે, ભંગારના ડેલાની સામે, વાંકાનેર
મો. 9998786197
9913817089
સંજર ઈન્ફોટેકના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…
https://chat.whatsapp.com/Cpqivl1x8R53MdVcE6STcY