તહેવારો તો ફક્ત આશાન ને સંગ જ : આ રમઝાન ઇદ નિમિત્તે ગ્રાહકો માટે ખાસ નવા સ્ટોક સાથે ફુટવેર ખરીદવાની તક…

છેલ્લા ત્રણ વર્ષથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ અને વાંકાનેરમાં રિટેલ ફુટવેરની વિશાળ રેન્જ ધરાવતા આશાન સુઝ ક્લબ દ્વારા આગામી ઈદના તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકોને એડવાન્સ ઈદ મુબારક પાઠવી અને ઈદની ખરીદી માટે તદ્દન નવા સ્ટોક સાથે વિશાળ રેન્જમાં શુઝ, સેન્ડલ, ચપ્પલની અવનવી વેરાયટીઓ જોવા અને ખરીદવા માટે ખાસ પોતાની શોપ ખાતે ગ્રાહકોને પધારવા જણાવવામાં આવ્યું છે….

રમઝાન ઈદ નિમિત્તે પોતાના ગ્રાહકોને એકદમ વ્યાજબી અને સૌથી સસ્તા દરે લોફર શુઝ, સ્નિકર શુઝ, કેઝ્યુઅલ શુઝ, પાર્ટીવેર શુઝ, ફોર્મલ શુઝ, સેન્ડલ, સ્લિપર, ચપ્પલ સહિત તમામ પ્રકારના ફુટવેરની વિશાળ રેન્જ હાજર અને નવા સ્ટોકમાં એક જ્ગ્યાએથી મળી રહે તે માટે તમામ ગ્રાહકોને અન્ય જગ્યાએથી ફુટવેરની ખરીદી પહેલા આશાન સુઝ ક્લબ ખાતે અવશ્ય પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે…

…તો વિચારો નહીં અને આજે જ મુલાકાત લો આશાન સુઝ ક્લબ-વાંકાનેરની….

તહેવારોની ખરીદી માટે એકમાત્ર ઉત્તમ જ સ્થળ એટલે…

 • આશાન સુઝ ક્લબ • 

આશાન ચેમ્બર, પહેલા માળે, ચક્રવાત ન્યુઝ ઓફિસની બાજુમાં, દાણાપીઠ ચોક, વાંકાનેર

મો. 96647 92799

error: Content is protected !!