વર્ષો જુની પરંપરા યથાવત…: વાંકાનેર કેન્દ્રમાં ગુજકેટના પરિણામમાં ટોપ-10માં એકસાથે 7-7 વિદ્યાર્થીઓ સાથે વાંકાનેરની ધી મોડર્ન સ્કુલ ફરી અવ્વલ….
સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં Top-10 સૌથી વધુ 7-7 વિદ્યાર્થીઓ મોડર્ન સ્કુલના, 4 વિદ્યાર્થી જ્ઞાનગંગા સ્કુલના અને 2 વિદ્યાર્થીઓ વી.એસ. શાહ સ્કુલનો…. વાંકાનેર કેન્દ્રમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પરિણામોમાં અવ્વલતાની…
વાંકાનેર કેન્દ્રમાં ધોરણ 12 સાયન્સ અને ગુજકેટની પરીક્ષામાં ટોપ-10 વિદ્યાર્થીઓની યાદી….
દર વર્ષની માફક આ વર્ષે પણ મોર્ડન સ્કૂલ વાંકાનેર કેન્દ્રમાં અવ્વલ રહી..: બોર્ડ ટોપ-10માં મોર્ડનના-4, વી.એસ. શાહના-4 અને જ્ઞાનગંગાના-3 વિદ્યાર્થીઓ, જ્યારે ગુજકેટમાં મોર્ડનના-7, જ્ઞાનગંગાના-4 અને વી.એસ.શાહના-2 વિદ્યાર્થીનો સમાવેશ…. ગુજરાત બોર્ડ…
Happy Birthday : ડોલ્ફિન કંપનીના ફિલ્ડ ઓફિસર ઈમરાન ખોરજીયાનો આજે જન્મદિવસ….
વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના વતની ખોરજીયા ઇસ્માઇલભાઈ ઉર્ફે “માસુમ” ના પુત્ર ઇમરાન ભાઈ ખોરાજીયા જેઓ ડ્રીપ ક્ષેત્ર સાથે સંકળાયેલ અને નામાંકિત કંપની ડોલ્ફીન ટપક સાથે સંકળાયેલ છે જેને સમગ્ર સૌરાષ્ટ્રમાં…
વાંકાનેર : ઓનલાઇન મની ટ્રાન્સફર માટે આપેલ ચેક રીટર્ન કેસમાં તિથવાના આરોપીનો નિર્દોષ છુટકારો….
વાંકાને૨ શહેર ખાતે ઓનલાઈન મની ટ્રાન્સફ૨ના વ્યવસાય સાથે સંકળાયેલ પ્રગતી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ઓનર સાહીલ રાજેશભાઈ સોમાણી પાસે ઓનલાઈન મની ટ્રાન્સફર કરાવી પૈસા ૫૨ત ન આપવા બાબતે ફરિયાદી સાહીલભાઈએ વાંકાનેર…
વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે ફરી દિપડાએ એજ જગ્યાએ વધુ એક ગાયનું મારણ કર્યું…!
વાંકનેર તાલુકાના જાલસીકા ગામની સીમમાં આવેલ માલધારી ખેડૂત હેમંતભાઈ મેંણદભાઈ ડાંગરની વાડીને દિપડાએ પોતાનું બનાવી લીધું હોય તેવો ઘાટ સર્જાયો છે, જેમાં અવારનવાર દિપડો અહીં આંટાફેરા કરતો દેખાય છે. છેલ્લા…
વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણુંક કરાશે….
ઉમેદવારોએ આગામી ૧૧ મે સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે… વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારશ્રીએ નિયત કરેલ માસીક ઉચ્ચ વેતનથી તદ્દન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે,…
વાંકાનેર તાલુકાના ભલગામ નજીક હાઇવે પર સર્જાયેલ બાઇક અકસ્માતના બનાવમાં મહિલાનું મોત….
વાંકાનેર તાલુકામાં આવેલા ભલગામ નજીક હાઇવે પર સર્જાયેલ બાઇક અકસ્માતનાં બનાવમાં પોતાના દિયર પાછળ બાઈક બેસી જઈ રહેલ મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે…
ભરતી…ભરતી…ભરતી…: વાંકાનેરના સિંધાવદર ગામ ખાતે આવેલ મદની સ્કુલમાં તાત્કાલિક ગણિત વિષયના શિક્ષકની ભરતી કરાશે….
ઉચ્ચ પગાર ધોરણ સાથે વહેલાં તે પહેલાંના ધોરણે ગણિતના શિક્ષકની ભરતી માટે આજે જ સંપર્ક કરો…. વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે આવેલ નામાંકિત મદની સ્કુલ અને હાઇસ્કૂલમાં તાત્કાલિક ધોરણે ગણિત…
આગામી ખરીફ પાકો માટે ખેડૂતોએ બિયારણની ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો…
મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો… બિયારણની ખરીદી સમયે…
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના વાંકાનેર અભ્યાસ કેન્દ્ર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો….
ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ અંતર્ગત શ્રીમતી કુમુદબેન મહેતા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વાંકાનેર અભ્યાસ કેન્દ્ર દ્વારા ગઇકાલના રોજ વખારિયા ઓડિટોરિયમ, કે.કે.શાહ માધ્યમિક વિદ્યાલય ખાતે…