ભરતી…ભરતી…ભરતી…: વાંકાનેરના સિંધાવદર ગામ ખાતે આવેલ મદની સ્કુલમાં તાત્કાલિક ગણિત વિષયના શિક્ષકની ભરતી કરાશે….

0

ઉચ્ચ પગાર ધોરણ સાથે વહેલાં તે પહેલાંના ધોરણે ગણિતના શિક્ષકની ભરતી માટે આજે જ સંપર્ક કરો….

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે આવેલ નામાંકિત મદની સ્કુલ અને હાઇસ્કૂલમાં તાત્કાલિક ધોરણે ગણિત વિષયના શિક્ષકની ભરતી કરવાની હોય, જેથી ધોરણ 6 થી 10 માં અભ્યાસ કરાવી શકે તેવા B.Sc. B.ed. ની લાયકાત ધરાવતા ઉમેદવારોએ વહેલાં તે પહેલાંના ધોરણે તાત્કાલિક નીચેના સરનામે શાળાનો સંપર્ક કરવાનો રહેશે…

મદની સ્કુલ અને હાઇસ્કૂલ

    મો. 99093 54614

98792 89144

76238 93117

મુ. સિંધાવદર, તા. વાંકાનેર