વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે આ ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે ઠંડી ઠંડી ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આ બ્લૂ ફેસ્ટ ઓફર હેઠળ એ.સી તથા ફ્રિઝની ખરીદી પર દરેક ગ્રાહકને રૂ. 4,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેનો લાભ વહેલા તે પહેલાના ધોરણે લેવા આજે જ અરીના ઈલેક્ટ્રોનિક્સનો સંપર્ક કરવાનો રહેશે….

અરીના સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરો…

• એ.સીની ખરીદી પર મેળવો રૂ. 4,000 નું સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ….
• ફ્રીઝની ખરીદી પર મેળવો રૂ. 3,000 નું સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ….
• બ્રાન્ડેડ કંપનીનું એલઈડી ટીવી ફક્ત રૂ. 9,000 થી શરૂ..
• 1.5 ટન 3 સ્ટાર એ.સી. ફક્ત રૂ. 25,500 થી શરૂ…
• બજાજ, એચ.ડી.બી. તથા એચ.ડી.એફ.સી ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો 0% વ્યાજ અને રૂ. 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
• માત્ર આધાર કાર્ડ તથા પાનકાર્ડ પર મેળવો લોન પર એસી, ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન…
• ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર મેળવો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ…
• સેમસંગ ફાયનાન્સ પર 0 પ્રોસેસિંગની ફી…
• સ્માર્ટ વોશીંગ મશીન ફક્ત રૂ. 13,990 થી શરૂ…

તો રાહ શેની જુઓ છો, આજે જ પહોંચી જાવ….

 • અરીના ઈલેક્ટ્રોનિક્સ • 

પ્રગતિ કોમ્પલેક્ષ, પહેલા માળે, પીર મશાયખ હોસ્પિટલ સામે, ધરમ ચોક, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

• કસ્ટમર કેર નંબર •

87586 84586

 

error: Content is protected !!