ઉર્ષના મોકા પર ગેલેક્સી પરફ્યુમ વર્લ્ડ લાવી રહ્યું છે…
માર્કેટ માં મળતા રૂ. 1500 થી 2000 (કે તેથી વધુ) સુધીની કિંમતના અત્તર ખરીદો માત્ર રૂ. 350 થી 450 સુધીમાં, આજે જ મુલાકાત લો ગેલેક્સી ધ પરફ્યુમ વર્લ્ડ ખાતે….
વાંકાનેર શહેર ખાતે આવેલ ઈમ્પોટેડ અત્તર તથા ખુશ્બુની એકમાત્ર શોપ ગેલેક્સી ધ પરફ્યુમ વર્લ્ડ દ્વારા આજથી શરૂ થતાં મશાયખી બુઝુર્ગ હઝરત પીર સૈયદ મેરૂમીયા બાવા રહે.ના 100માં ઉર્ષ નિમિત્તે તમામ અકીદત મંદો માટે ખાસ ઈમ્પોટેડ ઓરીજીનલ અત્તર / સુફી ખુશ્બુની વિશાળ રેન્જ લાવવામાં આવી છે, જેમાં આપને રૂ.1500 થી 2000 (કે તેથી વધુ) સુધીની કિંમતના ઓરીજીનલ અત્તર ફક્ત રૂ.350 થી 450 માં મળી રહશે…
આ સાથે જ ગેલેક્સી પરફ્યુમ વર્લ્ડ ખાતેથી આપને બોડી સ્પ્રે, પરફ્યુમ સ્પ્રે, રૂમ ફ્રેસનર (આલ્કોહોલ-નોન આલ્કોહોલ), ઈમ્પોટેડ બખૂર, અત્તરથી બનાવેલ અગરબત્તી તથા લોબાનની વિશાળ રેન્જ એકદમ વ્યાજબી ભાવે મળી રહેશે…
દરગાહ પર સંદલ શરીફ,ચાદર શરીફ તથા તોહફો પેશ કરવા એકવાર અવશ્ય મુલાકાત લો…
કેટલોગ જોવા માટે અહીં ક્લિક કરો.👇👇👇
દરોજ નવા અપડેટ મેળવવા માટે અહીં ક્લીક કરો.👇👇👇
https://chat.whatsapp.com/LWhtdptYhyo5Ww7nvEDSpT