વાંકાનેર તાલુકાના ભોજપરા ગામની સીમમાં આવેલ આઠથી દસ ખેડૂતોના વાડામાં લાગી ભયાનક આગ….
વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામની સીમમાં આવેલ સુપ્રીમ સિરામીકની પાછળ આવેલ ગામના ખેડૂતોના કડબ રાખવાના વાડાઓમાં આજે બપોરે એક વાગ્યાની આસપાસ અચાનક કોઈ કારણોસર ભયાનક આગ લાગી હતી, જેના કારણે…
આજે જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમાં સમગ્ર ગુજરાત બોર્ડમાં વાંકાનેરનો વિદ્યાર્થી મીત પટેલ પ્રથમ ક્રમે…
વાંકાનેર કોર્ટના જજ શૈલેષભાઈ પટેલનો પુત્ર મીત ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે…. આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધો.10 (S.S.C.)ની પરિક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કહીં ખુશી, કહીં ગમ…
વાંકાનેરના વઘાસીયા ગામે ગાળો બોલવાની ના પાડતાં આરોપીએ યુવાનને માથામાં બેટ ઝીંકી લીધું….
યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ ખસેડાયો, આરોપી સામે ગુનો નોંધાયો…. વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામ ખાતે રહેતા એક યુવાને ઘર સામે મેદાનમાં ક્રિકેટ રમવા આવેલ યુવાન ગાળો બોલતો…
ધોરણ 10 નું 64.62% પરિણામ જાહેર, સમગ્ર રાજ્યમાં 75.42 પરિણામ સાથે મોરબી જિલ્લો બીજા ક્રમે…
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023મા લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે રાજ્યનું 64.62 ટકા પરિણામ જાહેર થયું છે, ધોરણ 12ના પરિણામમાં…
આજથી બજાજ ઈ.એમ.આઈ. ફેસ્ટિવલનો ભવ્ય શુભારંભ, કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર મેળવો અઢળક લાભો…
બજાજ ઈ.એમ.આઈ. ફેસ્ટિવલ : તા. 25 થી 31 મે સુધી.. સૌથી સસ્તા સાત દિવસ : આજથી બજાજ EMI ફેસ્ટિવલનો ભવ્ય શુભારંભ, મેળવો દરેક ખરીદી પર શ્યોર ગીફ્ટ, સૌથી નાની ઈ.એમ.આઈ.,…
વાંકાનેરના ચકચારી સગીરા સાથે દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓનો નિર્દોષ છુટકારો, પીડિતા અને માતા-પિતા વિરુદ્ધ તપાસના આદેશ…
વાંકાનેરના ચકચારી દુષ્કર્મ કેસમાં મોરબી સ્પેશ્યલ પોકસો અદાલતે ત્રણ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરી ખોટા પુરાવાઓ ઉભા કરવા સબબ પીડિતાના માતા-પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા હુકમ કરી ભોગ બનનારને…
વાંકાનેર શહેરના શિવપાર્ક ખાતે રહેણાંક મકાનમાંથી 36 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના શિવપાર્ક વિસ્તારમાં આવેલ એક રહેણાક મકાનમાં દરોડો પાડી 36 બોટલ વિદેશી દારૂ સાથે એક યુવાનને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ…
આધાર પર મેળવો ઉધાર…: લોન મેળાની ભવ્ય સફળતા બાદ બજાજ ફાયનાન્સ લાવ્યું છે અઢળક ઓફરો સાથે E.M.I. ફેસ્ટિવલ મેળો….
બજાજ ઈ.એમ.આઈ. ફેસ્ટિવલ : તા. 25 થી 31 મે સુધી.. સૌથી સસ્તા સાત દિવસ : આવતીકાલથી બજાજ EMI ફેસ્ટિવલનો ભવ્ય શુભારંભ, મેળવો દરેક ખરીદી પર શ્યોર ગીફ્ટ, સૌથી નાની ઈ.એમ.આઈ.,…
શું તમે ચોમાસામાં છત ટપકવા તથા મકાનમાં ટાઈલ્સ (લાદી) ઉખાડી જવાની સમસ્યાથી પરેશાન છો ? તો હવે તેનું સમાધાન આવી ગયું છે…..
રિબીશન કેમિકલ કંપનીના ટાઈલ્સ કેમિકલથી અને વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલથી તમને ટાઈલ્સ ઉખડી જવા અને છત ટપકવાની સમસ્યાથી મળશે મુક્તિ, આજે જ સંપર્ક કરો….. સામાન્ય રીતે ઘણી જગ્યાએ અવારનવાર દિવાલો પર…
આગામી રવિવારે સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર દ્વારા મેડિકલ સર્જીકલ નિદાન કેમ્પ યોજાશે…..
વાંકાનેર શહેર ખાતે આવેલ નામાંકિત એવી સત્યમ્ હોસ્પિટલ દ્વારા આગામી રવિવારના રોજ વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે મેડિકલ સર્જીકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એમ.ડી. ફીઝીશીયન ડોક્ટર દ્વારા મેડિસીન…