રિબીશન કેમિકલ કંપનીના ટાઈલ્સ કેમિકલથી અને વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલથી તમને ટાઈલ્સ ઉખડી જવા અને છત ટપકવાની સમસ્યાથી મળશે મુક્તિ, આજે જ સંપર્ક કરો…..
સામાન્ય રીતે ઘણી જગ્યાએ અવારનવાર દિવાલો પર ટાઈલ્સ લગાવ્યા બાદ થોડા સમયમાં ટાઈલ્સ ઉખડી અથવા નિકળી જવાની સમસ્યા ઉદભવે છે, ત્યારે આ સમસ્યાના ઉકેલ માટે રિબીશન કેમિકલ કંપની દ્વારા ખાસ પ્રકારના ટાઈલ્સ એડ્એસીવ (ટાઈલ્સ કેમિકલ) તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ટાઈલ્સ લગાવતા સમયે ઉપયોગ કરવામાં અવારનવાર ટાઈલ્સ ઉખડી જવાની સમસ્યાનો અંત આવી જશે….
હાલ ચોમાસાનાં સમયમાં ઘણી જગ્યાએ પાકાં મકાનોમાં પણ છત ટપકવા / લિકેજની સમસ્યા જોવા મળે છે, જેના કારણે મકાન માલિક પરેશાન થઇ જતાં હોય છે, પરંતુ હવે આ સમસ્યાનો પણ ઉકેલ મળી ગયો છે, જેમાં રિબીશન કેમિકલના વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલ દ્વારા છત ટપકવાની સમસ્યાથી છુટકારો મળે છે….
રિબીશન કેમિકલ કંપની દ્વારા બાંધકામના તમામ ક્ષેત્રોમાં લાંબા સમયના અનુભવ અને રિસર્ચ બાદ કન્સ્ટ્રકશન ક્ષેત્રે અત્યાધુનિક કેમિકલો તૈયાર કરવામાં આવ્યા છે, જે હાલ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. જેમાં રિબીશન કેમિકલ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ ટાઈલ્સ કેમિકલ પણ બાંધકામમાં ખૂબ સફળ રહ્યું છે, જેનાથી ટાઈલ્સ ઉખડી જવાની સમસ્યાનો અંત આવી ગયો છે….
…જો તમે પણ ટાઈલ્સ ઉખડી જવાની સમસ્યાઓથી ત્રસ્ત હોય, તો આજે જ સંપર્ક કરો….