વાંકાનેર : માટેલ રોડ પર આવેલ સીરામીક કારખાનામાં કામ કરતી વેળાએ મશીનમાં માથું આવી જતાં કર્મચારીનું મોત…
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇન્ટેજીન સીરામીક ફેકટરીમાં કામ કરતી વખતે અચાનક અકસ્માતે મશીનરીમાં માથું આવી જતા ગંભીર ઈજાથી એક કર્મચારીનું કમકમાટીભર્યું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર…
વાંકાનેરમાં પતિ-સાસુના ત્રાસથી કંટાળી પરિણીતાએ ફીનાઇલની ગોળી પીધી…
વાંકાનેર શહેરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ ફીનાઇલની ગોળી પી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં પરિણીતાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા પરિણીતાનો જીવ બચી ગયો…
વાંકાનેર નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકોમાંથી 24 બેઠક માટે ભાજપે યાદી જાહેર કરી…
મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો નક્કી કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર નગરપાલિકાના 07 વોર્ડની 28 બેઠકો માટે હજુ સુધી નામ જાહેર કરવામાં આવેલ નથી. જો કે,…
મોરબી જીલ્લા પંચાયતની 23 બેઠક માટે ભાજપના ઉમેદવારો જાહેર, જુઓ યાદી….
મોરબી જીલ્લા પંચાયતની 24 બેઠક પૈકી ભાજપ દ્વારા 23 બેઠકો પર ઉમેદવારના નામો જાહેર કરવામાં આવ્યા છે જોકે એક બેઠક પર ઉમેદવારનું નામ પેન્ડીંગ રાખવામાં આવ્યું છે. ભાજપ દ્વારા જીલ્લા…
વાંકાનેર ખાતે યોજાશે મોમીન રત્ન સન્માન સમારંભ, આજથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ…
વાંકાનેર શહેર અને તાલુકા ભરના મોમીન સમાજના તેજસ્વી તારલાઓ અને યુવા પ્રતિભાઓને સન્માનવા માટે વાંકાનેર ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. તથા આકાશગંગા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ‘ મોમીન રત્ન સન્માન…
વાંકાનેર : જુના મનદુઃખમાં દેરાણી અને તેના બે ભાઈઓનો જેઠાણી પર છરી વડે હુમલો….
વાંકાનેર નવાપરા વિસ્તારમાં પંચાસર રોડ પર આવેલ વિધાતા પોટરી પાસે રહેતી એક મહિલાને તેની દેરાણી સાથે જુના મનદુઃખમાં અબોલા હોય અને મહિલાના ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે દેરાણી તેના ઘરે…
વાંકાનેર : હસનપર ગામેથી 261 બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂ. 2.45 લાખના મુદામાલ સાથે એક ઝડપાયો…
વાંકાનેર શહેર પોલીસ દ્વારા તાલુકાના હસનપર ગામ ખાતે ચોક્કસ ખાનગી બાતમીના આધારે એક યુવાનના મકાનમાં વિદેશી દારૂની રેડ કરતાં ત્યાંથી 261 બોટલ દારૂ અને 6 બીયરના ટીન મળી આવ્યા હતા…
વાંકાનેર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અપડેટ : બુધવારે વધુ 73 ફોર્મ ઉપડ્યા, તાલુકા પંચાયતની બેઠક માટે ત્રણ ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા…
હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે બરોબર માહોલ જામ્યો છે ત્યારે ઉમેદવારોએ પણ પોતાની દાવેદારી મજબૂત કરવા કમર કસી છે. આ વચ્ચે આજે બુધવારે ફોર્મ ઉપાડવા-ભરવાના ત્રીજા દિવસે વાંકાનેર નગરપાલિકા,…
વાંકાનેર નજીક પેપરમીલમાં લાગેલ આગ ભારે જહેમત બાદ કાબૂમાં આવી…
વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલા એક્સેલ પેપરમિલ કારખાનામાં ગઇકાલ સાંજના સમયે વેસ્ટ પેપરમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધરણ કર્યું હતું. જે…
Happy Birthday : પાયોનિયર વિદ્યાલય-પંચાસિયાના સંચાલક અને પાયોનિયર શોપીંગ મોલના ઓનર અશરફભાઈ માથકિયાનો આજે જન્મદિવસ…
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામ ખાતે આવેલ નામાંકિત પાયોનિયર વિદ્યાલય-પંચાસિયાના સંચાલક અને પાયોનિયર શોપીંગ મોલના ઓનર એવા અશરફભાઈ માથકિયાનો આજે જન્મદિવસ છે. અશરફભાઈ વર્ષોથી શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા હોય અને તેમની વિદ્યાર્થી…