વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પુરતી વિજળી આપવા રજુઆત કરતા વાંકાનેર-APMC ના વાઈસ ચેરમેન અશ્વિનભાઈ મેઘાણી….
વાંકાનેર વિસ્તારમાં ફાટી નીકળેલાં ગંભીર રોગચાળાના કારણે સમગ્ર વાંકાનેર તાલુકાની હોસ્પિટલોમાં ખૂબ જ ભીડ હોવાથી વાંકાનેર તાલુકાના મોટા ભાગના ગામોમાં ઘણા બધા દર્દીઓ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે…
ખીરાજે અકિદત : અલંકાર હોટલ વાળા અકબરભાઈના પત્ની સમીમબેન જુણેજાનું દુઃખદ અવસાન….
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે આવેલ અલંકાર હોટલ વાળા અકબરભાઈ જુણેજાના પત્ની સમીમબેન અકબરભાઈ જુણેજાનુ ગત તારીખ 14/04/2021, બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતની ટેલિફોનીક…
બ્રેકિંગ ન્યુઝ : ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા મોકૂફ : ધો. 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે…
સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ની વ્યાપકતા ઘ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં એક વધુ નિર્ણય લેતા જાહેર કર્યું છે કે સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 ના વર્ગોમાં પ્રત્યક્ષ…
વાંકાનેર તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય મુશર્રફઅલી સૈયદનું અવસાન, શુક્રવારે ટેલિફોનીક શોક સભા….
વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના ભાણેજ અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય મુશર્રફઅલી અલ્તાફઅલી સૈયદનું ગઇકાલે સવાર અવસાન થયેલ છે જેઓ છેલ્લા કેટલાક દિવસથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા..…
વાંકાનેરના ભલગામ નજીકથી દૂધના કેનમાં દારૂ છુપાવેલ 84 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…
વાંકાનેર તાલુકાના ભલગામ નજીક દુધના કેનમાં છુપાવેલ 84 બોટલ વિદેશી દારૂ સાથે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ પોલીસ દ્વારા આ રેડમાં કુલ…
વાંકાનેર લોહાણા સમાજના પ્રમુખ કાકુભાઈ મોદીના ધર્મ પત્ની લતાબેન મોદીનું દુઃખદ અવસાન…
વાંકાનેર લોહાણા સમાજના પ્રમુખ કાકુભાઈ આણંદજીભાઈ મોદીના ધર્મ પત્ની તેમજ નિલેશભાઈ, કલ્પેશભાઈ અને ચેતનભાઈ ના માતુશ્રી લતાબેન કાકુભાઈ મોદીનું આજે તા. 14/04/2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનેક…
વાંકાનેર GIDCમાં મોકાની જગ્યાએ ઓપન શેડ સાથેનો પ્લોટ ભાડે આપવાનો છે….
વાંકાનેર શહેર તદ્દન નજીક આવેલ GIDC માં મોકાની જગ્યાએ ઈન્ડસ્ટ્રીઝયલ પ્લોટ અને એ પણ ઓપન પ્લોટ શેડ (૩૦×૬૪) સાથેનો પ્લોટ ભાડેથી આપવનો હોય જેથી જેમને પણ રસ હોય તે તાત્કાલિક…
વાંકાનેર : પોલીસની બોલેરો અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષાચાલક ઈજાગ્રસ્ત…
વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટકથી આગળ, ગંજપીરની દરગાહ સામેના ભાગે રાજકોટ રોડ ઉપર વાંકાનેર તાલુકા પોલીસની સરકારી બોલેરો કાર અને એક છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં છકડો…
ખીરાજે અકિદત : અબાભાઈ ઉંમરભાઈ બ્લોચનું દુઃખદ અવસાન….
વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આમ મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચના મોટા ભાઈ અબાભાઈ ઉમરભાઈ બ્લોચનું ગત તારીખ 12, સોમવારના રોજ દુઃખદ અવસાન થતાં પરિવાર અને સમાજમાં ગમગીની છવાય…
વાંકાનેર : પીપરડી પાસે આવેલ દેવ ઈન્ડસ્ટ્રીમાં બોઇલર ફાટવાની ઘટનામાં જવાબદારો સામે ગુનો નોંધાયો…
ગત તા. 12ના રોજ રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ વાંકાનેર તાલુકાના ખેરવા-પીપરડી ગામ વચ્ચે આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝમાં વેસલ અને બોયલર ફાટ્યા હતા. જેમાં ચાર મજુરોના મોત થયા હતા અને અન્ય મજુરોને…