વાંકાનેર લોહાણા સમાજના પ્રમુખ કાકુભાઈ આણંદજીભાઈ મોદીના ધર્મ પત્ની તેમજ નિલેશભાઈ, કલ્પેશભાઈ અને ચેતનભાઈ ના માતુશ્રી લતાબેન કાકુભાઈ મોદીનું આજે તા. 14/04/2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનેક બેસણું તા. 16-04-2021, શુક્રવારના રોજ સાંજે 4 થી 6 રાખેલ છે

કાકુભાઈ મોદી : 9773250064
કલ્પેશભાઈ. : 9427252315
ચેતનભાઈ(લાલભાઈ) : 9824412414

error: Content is protected !!