વાંકાનેર વિસ્તારમાં ફાટી નીકળેલાં ગંભીર રોગચાળાના કારણે સમગ્ર વાંકાનેર તાલુકાની હોસ્પિટલોમાં ખૂબ જ ભીડ હોવાથી વાંકાનેર તાલુકાના મોટા ભાગના ગામોમાં ઘણા બધા દર્દીઓ પોતાના ઘરે જ સારવાર લઈ રહ્યા છે અને અનેક દર્દીઓ ઈલેક્ટ્રીક ઓક્સિજન મશીનનો ઉપયોગ કરી રહ્યા હોય જેથી હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળી કાપ ન આપવા બાબતે એક્ઝિક્યુટીવ ઈજનેર (વાંકાનેર-પીજીવીસીએલ)ને વાંકાનેર એપીએમસીના વાઇસ ચેરમેન અશ્વિનભાઇ મેઘાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!