વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આમ મુસ્લિમ સમાજના પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચના મોટા ભાઈ અબાભાઈ ઉમરભાઈ બ્લોચનું ગત તારીખ 12, સોમવારના રોજ દુઃખદ અવસાન થતાં પરિવાર અને સમાજમાં ગમગીની છવાય છે. મર્હુમ અબાભાઇની ઉંમર 80 વર્ષથી વધુની હોય અને તેઓ નિવૃત્ત જીવન જીવતાં હતા. તેમના સરળ સ્વભાવના કારણે તેમના હમદર્દોની સંખ્યા બોહોળી હતી. હાલ કોરોના મહામારીના કારણે મર્હુમની ઝીયારત મોકુફ રાખેલ છે જેની સર્વે નોંધ લેવી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr