કોમી એકતા : વાંકાનેર ખાતે નર્મદેશ્વર મિત્ર મંડળ દ્વારા મુસ્લિમ બિરાદરો માટે ઈફ્તારી અને હિન્દુ માટે હનુમાન ચાલીસાનું આયોજન કરાયું…
કોમી એકતાના પ્રતીક રૂપે રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો માટે ઈફ્તારી અને હિન્દુ સમાજના નાગરિકો માટે હનુમાન ચાલીસાનું આયોજન કરી ચાલું કોરોના મહામારીથી ભારત દેશના દરેક નાગરિકની સુરક્ષા માટે પ્રાર્થના…
કોરોના કહેર વચ્ચે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની રજા આગામી તા. 18 મે સુધી લંબાવાઈ….
સમગ્ર ગુજરાત સહિત ભારત ભરમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં ગુજરાતની મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને હોસ્પિટલ બહાર હાઉસ ફુલના પાટીયા લાગી રહ્યા છે, ત્યારે સરકારશ્રીની…
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીકથી પિસ્તોલ અને મેગેજીન સાથે એક ઝડપાયો….
વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના ઝાપા પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે ત્યાંથી પસાર થતાં એક શખ્સને રોકીને તેની તલાશી લેતા તેની પાસેથી એક પીસ્તલ, મેગઝીન અને…
વાંકાનેર મામલતદાર, પ્રાંત અધિકારી અને ટીડીઓની ખાલી પડેલ જગ્યા તાત્કાલિક ભરવાં કલેકટરને રજુઆત કરતા ગુલામભાઈ પરાસરા….
મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને વાંકાનેર કોંગ્રેસ-ખેડુત અગ્રણી ગુલામભાઈ પરાસરા દ્વારા મોરબી જીલ્લા કલેકટરને રજુઆત કરી ઇન્ચાર્જથી ચલાવાતી આ ત્રણેય જગ્યા તાત્કાલિક ભરવા રજૂઆત કરાઈ… વાંકાનેર વિસ્તારમાં કોરોના સંક્રમણે…
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં ધમધમતી જુગારની ક્લબ પકડાઈ : 1.69 લાખના મુદ્દામાલ સાથે દસ ઝડપાયા…
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં જુગાર ક્લબ ધમધમતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડી જુગાર રમતા દસ શખ્સોને રોકડા રકમ…
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં બોલેરો વાહન ચાલકે હડફેટે લેતા મહિલાને ઇજા….
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાના ઘર પાસે પાણી ભરી રહી હોય ત્યારે શેરીમાંથી પસાર થતાં એક બોલેરો પીકઅપ વાહન ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે ચલાવી મહિલાને…
વાંકાનેર બાઉન્ડ્રી નજીક માનસિક અસ્થિર યુવાને ગાળો આપતા ચાર શખ્સોએ યુવાનને માર માર્યો, ફરિયાદ દાખલ….
વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ પાવર હાઉસ પાસે એક માનસિક અસ્થિર(વિકલાંગ) યુવાને ત્યાં ઉભેલા શખ્સોને ગાળો આપતા એકદમ ઉશ્કેરાઇ જઇને ચાર શખ્સોએ યુવાનને લાકડી અને પાઇપ વડે આડેધડ માર મારી જાનથી…
વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં ઘર પાસે ગાળો બોલવા બાબતે ત્રણ શખ્સોનો પરિવાર પર હુમલો…
વાંકાનેર શહેર નજીક આવેલ અને તાલુકાના ચંદ્રપુર ગામની ભાટીયા સોસાયટીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પડતા યુવતી અને તેના સાહેદો પર પાડોશમાં રહેતા ત્રણ સભ્યોએ હુમલો કરી, માર મારી જાનથી…
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કરેલા વાહનોમાં લાગી આકસ્મિક આગ, 15 જેટલા વાહનોમાં નુકસાન….
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા જુદી જુદી કામગીરી દરમિયાન ડિટેઇન કરવામાં આવેલા વાહનનો મુદ્દામાલ પોલીસ સ્ટેશનની બાજુમાં રાખવામાં આવ્યા હોય જ્યાં ગઇકાલે બપોરના સમયે અચાનક શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી…
વાંકાનેર તાલુકાના ઓળ ગામથી વ્હિસ્કીની બોટલ સાથે એક ઝડપાયો….
વાંકાનેર તાલુકાના ઓળ ગામ ખાતેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા પરપ્રાંતીય બનાવટની વ્હિસ્કીની બોટલ સાથે એક શખ્સને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલ વાંકાનેર…