Top Tags

વાંકાનેર : કેરાળા ગામના બોર્ડ પાસે ટ્રક અને સીએનજી રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત, એક મહિલાનું મોત, બે ઈજાગ્રસ્તો…

કેરાળા ગામના બોર્ડ પાસે હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત, પેસેન્જર રીક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત, એક ૧૪ વર્ષીય યુવતી અને આધેડ ગંભીર…

ડિઝલ-ટોલ ટેક્ષના ભાવ વધતાં વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિયેશનનો નવો નિર્ણય : જેનો માલ તેનો જ હમાલ…

ડીઝલ-ટોલ ટેક્ષ સહિતમાં ભાવોમાં થયેલ વધારાને કારણે ટ્રાન્સપોર્ટરોને રાહત આપવા નિર્ણય લેવાયો… ડીઝલ- ટોલ ટેક્ષ સહિતમાં ભાવ વધારાને કારણે આવેલા આર્થિક સંકટમાં ટ્રાન્સપોર્ટરોને રાહત આપતો નિર્ણય વાંકાનેર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા…

ગુરૂપૂર્ણિમા નિમિત્તે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે ચાર હજાર જેટલા રોપાઓનું વિતરણ કરાયું….

વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ ખાતે ગઈકાલે નવરંગ નેચર કલબ રાજકોટ દ્વારા ગુરૂપૂર્ણિમાના પવિત્ર અવસરે 1,000 જેટલા આયુર્વેદિક અને દેશીકુળના રોપાઓનું વિનામૂલ્યે તેમજ 2,000 જેટલાં ફુલ-છોડના રોપા તથા 1,000 જેટલા કલમી ફળાઉ…

વાંકાનેર : રાતીદેવરી ગામે પ્રા. શાળાની આજુબાજુ પાણીના નિકાલની સફાઈના અભાવે ભરાતા વરસાદી પાણીના તલાવડા, નાગરિકો ત્રાહિમામ….

ગ્રામ પંચાયત દ્વારા વરસાદી પાણીના નિકાલની સફાઈ ન કરાતાં ભારે હાલાકીનો સામનો કરતાં નાગરિકો, બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં ભરવા સ્થાનિકોની માંગ… વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામની પ્રાથમિક શાળાની આજુબાજુ વરસાદી પાણીના…

આવતી કાલે યોજાશે ઈ-બાઈકના નવા શો-રૂમ ‘ ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ ‘ નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ, પધારવાનું ચુકશો નહીં….

રવિવારે સવારે યોજાયેલ ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની : દેશની નામાંકિત ઈ-વાહન કંપની Odysee ના તમામ ઈ-બાઈકના ફ્રી ડેમો અને ફ્રી ટેસ્ટ ડ્રાઈવ માટે પધારવા વાંકાનેરની વિસ્તારની જનતાને ભાવભર્યું આમંત્રણ…. વાંકાનેર વાસીઓ…

વાંકાનેર યુથ કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી અભિયાન શરૂ કરાયું….

વાંકાનેર યુવા કોંગ્રેસ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની યુવા પાંખ ‘ યુથ કોંગ્રેસ ‘ ની સભ્ય નોંધણી માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેથી વાંકાનેર વિસ્તારમાંથી યુવા કોંગ્રેસમાં જોડાવા ઈચ્છતા…

વાંકાનેર હાઈવે ચોકડી બની અકસ્માત ઝોન : ગઈકાલે સર્જાયેલ અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો…

છેલ્લા સાત દિવસમાં સર્જાયો બીજો ગંભીર અકસ્માત : જવાબદાર તંત્રની નિંભરતાના કારણે નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે, હવે તો જાગો… વાંકાનેર હાઈવે ચોકડી જાણે અકસ્માત ઝોન બની હોય તેવો…

વાંકાનેરના પાડધરા ગામે રોયલ્ટી વગર બેલાનું વેચાણ કરવાની ના પાડતા યુવાન પર હુમલો…

વાંકાનેર તાલુકાની પાડધરા ચોકડી પાસે બેલાની લીઝમાં રોયલ્ટી વગર બેલાનું વેચાણ કરવાની ના પાડતા એક શખ્સે બેલાની ખાણના કર્મચારી પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે…

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે મચ્છુ નદીમાં ડૂબી જતા યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદીમાં કોઈ કારણસર ડુબી જવાથી એક પરપ્રાંતીય યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી…

શુભારંભ : વાંકાનેરની દાયકાઓ જુની કરિયાણા પેઢીનું નવા રંગરૂપ સાથે આવતીકાલે ભવ્ય ઉદ્ઘાટન….

28 વર્ષનો ગ્રાહકોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત : આવતીકાલે વાંકાનેર શહેરના હાર્દ સમા દાણાપીઠ વિસ્તારમાં ચાર માળના ભવ્ય ‘ સંજરી ટ્રેડર્સ ‘ કિરાણા સ્ટોરનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે, વાંકાનેરની તમામ જનતાને…

error: Content is protected !!