Top Tags

વાંકાનેર-મોરબી શહેરમાં આજથી લાગું પડેલ રાત્રી કર્ફ્યૂની કડક અમલવારી શરૂ, પોલીસ તંત્ર સજ્જ….

ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યા વધતા રાજ્ય સરકાર દ્વારા 27 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂની કડક અમલવારી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં આજથી મોરબી અને વાંકાનેર શહેરમાં પણ રાત્રિ કર્ફ્યૂ લાગું…

વાંકાનેર : જેતપરડા અને પાજ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચની બિનહરીફ વરણી કરવામાં આવી…

જેતપરડા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે ઝાલા ઇન્દ્રજીતસિંહ વનરાજસિંહની સતત ત્રીજી વખત વરણી : પાજ ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ પદે રોશનબેન સીપાઈની વરણી…. વાંકાનેર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની તાજેતરમાં જ ચુંટણી યોજાઈ…

વાંકાનેર યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદી માટે સેન્ટર આપવા રજૂઆત કરતા ચેરમેન શકીલ પીરઝાદા….

વાંકાનેર માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનું સેન્ટર આપવા વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા દ્વારા રજુઆત કરવામાં આવી છે. જેમાં આ વર્ષે વાંકાનેર વિસ્તારમા ચણાનુ મોટા પાયે વાવેતર થયેલ…

મોરબી-વાંકાનેરમાં આજે રાત્રીથી નાઇટ કર્ફ્યૂ, અમલીકરણ માટે 300થી વધુ પોલીસ જવાનો ખડે પગે રહેશે….

બંને શહેરોમાં આજે રાત્રીથી 10 પછી કામ સિવાય નિકળનાર સામે થશે કાર્યવાહી…. મોરબી જિલ્લામાં કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા હોય જે જોતા રાજ્ય સરકાર દ્વારા આજથી મોરબી અને વાંકાનેર શહેરમાં…

વાંકાનેર : ચંદ્રપુર ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલાની બિનહરીફ વરણી….

આજરોજ ગામના સરપંચ પદે રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયા સહિત તમામ બોડીએ ચાર્જ સંભાળ્યો, નવી બોડીની પ્રથમ બેઠક મળી…. વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગ્રામ પંચાયતના ચુંટાયેલા તમામ નવા સભ્યો સહિતના હોદ્દેદારોએ આજે પોતાનો…

વાંકાનેર : માટેલ રોડ પર આવેલ અમરધામ પાસેથી આઠ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર વાંકાનેર તાલુકા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઇક ચાલકને રોકી તલાશી લેતા તેની પાસેથી દારૂની 8 બોટલો વિદેશી દારૂની મળી આવી…

ગુજરાતમાં નવી ગાઇડ લાઇન જાહેર : વાંકાનેર, મોરબી સહિત રાજ્યના 17 શહેરો અને 10 મહાનગરોમાં રાત્રે 10 થી સવારે 6 સુધી કર્ફ્યૂ જાહેર….

ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસો સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં આજે રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 મહાનગરો ઉપરાંત…

વાંકાનેરના વિખ્યાત તસ્વીર કાર ભાટી એન.ની ગુજરાત મારૂ વણઝારા સમાજના ઉપપ્રમુખ તરીકે નિમણૂંક…

વાંકાનેરના તસવીરકાર ભાટી એન.ની મારૂ વણઝારા સમાજના ઉપપ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાત મારૂ વણઝારા સમાજની સ્થાપના કરવા ગુજરાતના આઈપીએસ અધિકારી અને વણઝારા સમાજનું ગૌરવ સમા ડી. જી. વણઝારાને…

અરે વાહ…: હવે આપણાં વાંકાનેર શહેરમાં પણ મળશે હેન્ડીકેપ(અપંગ) માટે ખાસ ઈ-બાઈક….

દેશની નામાંકિત ઈ-બાઈક કંપની Odyseeના વાંકાનેર શો-રૂમ ખાતે હેન્ડીકેપ(અપંગ) માટે સૌપ્રથમ ઈ-બાઈક માટે આજથી બુકિંગ ઓપન, આજે જ પધારો ઈન્ડિયન એન્ટરપ્રાઈઝ ખાતે…. દેશની પ્રથમ હરોળની નામાંકિત ઈ-બાઈક કંપની એવી Odysee…

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે દરોડો પાડી પોલીસે મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો….

પોલીસે દરોડો પાડી 47 બોટલ વિદેશી દારૂ અને બિયરના 24 ટીન ઝડપી લીધા…. વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂ બિયરનો જથ્થો ઝડપી…

error: Content is protected !!