વાંકાનેર નજીક આવેલ પેટ્રોલ પંપની લૂંટમાં ફરાર આરોપી 12 વર્ષે ઝડપાયો….
મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ મોરબી જિલ્લામાં બનેલ વિવિધ ગુનાઓમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા સક્રિય હોય દરમિયાન વાંકાનેર નજીક આવેલ પેટ્રોલ પંપની લૂંટમાં ફરાર આરોપીને ચોક્કસ ખાનગી બાતમીને…
વાંકાનેર તાલુકાના વિરપર ગામે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસનો દરોડો…..
વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચાલતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી દેશી દારૂ, આથો સહિતના મુદ્દામાલ…
મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી 23 માર્ચે યોજાશે…
જિલ્લા કક્ષાના પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી 10મી માર્ચ સુધી સંબંધિત કચેરીને કરવાની રહેશે… લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો માર્ચ-૨૦૨૩ માસનો “ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા.૨૩/૦૩/૨૦૨૩ ના રોજ સવારે ૧૧…
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં સાત બેઠકો માટે આગામી શુક્રવારે મતદાન તથા મતગણતરી યોજાશે…..
આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કોઈ પણ બેઠક પર ફોર્મ પરત ન ખેંચાતા આગામી શુક્રવારે મતદાન તથા મતગણતરી યોજાશે…. વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી…
વાંકાનેર તાલુકાની કાનપર પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ….
વૈજ્ઞાનિક શ્રી સી.વી. રામનની શોધ રામન ઇફેક્ટની યાદમાં આજના દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેવા અંતર્ગત આજરોજ વાંકાનેર તાલુકાની શ્રી કાનપર પ્રાથમિક શાળા ખાતે ધોરણ 5 થી…
વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળા ખાતે વાનગી સ્પર્ધા યોજાઇ….
વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળા ખાતે આજરોજ વાનગી સ્પર્ઘાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓએ ભણતર ઉ૫રાંતના કૌશલ્ય પાક કલામાં હાથ અજમાવ્યો હતો….…
કંન્સ્ટ્રકશન(બાંધકામ)ને લગતા અલગ અલગ કેમિકલના બધા ગુણ હવે ફક્ત એક જ કેમિકલમાં, આજે જ ખરીદો રીબીબોન્ડ-3118…..
બાંધકામ સહિત તમામ કેમિકલ ક્ષેત્રમાં વાંકાનેરની પોતાની કંપની અને પોતાનું કેમિકલ હવે સમગ્ર ગુજરાતમાં વખણાશે….. અત્યાર સુધીમાં લોકોને કંન્સ્ટ્રકશન/ બાંધકામ ક્ષેત્રમાં છત, પ્લાસ્ટર, ચણતર, વોટરપ્રૂફીંગ સહિત માટે અલગ અલગ કેમિકલનો…
વાંકાનેર : સંસ્કૃતિ વિદ્યાલય-ચંદ્રપુર ખાતે આરોગ્ય વિભાગ દ્વારા મુંજવણમાં માર્ગદર્શન સેમિનાર યોજાયો….
મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર-કોઠીના સહયોગથી વાંકાનેર શહેર નજીક ચંદ્ર્પુર ખાતે આવેલ સંસ્કૃતિ વિદ્યાલય ખાતે આરોગ્ય વિભાગ દ્રારા હેલ્થ અવેરનેશ હેતુથી શાળાની વિદ્યાર્થીનીઓને શારિરીક શિક્ષણ બાબતે…
ગરમીમે ઠંડી કા અહેસાસ…: ખરીદો રૂ. 10,000ની કિંમતનું ૪૦ લિટર કુલર ફક્ત રૂ. 6,500 માં, આજે જ પધારો ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ ખાતે….
આ હોળીના તહેવાર પહેલા લાભ લો દિવાળીની ઓફરોનો…: એર કુલરની વિશાળ રેન્જ પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ માટે આજે જ મુલાકાત લો… વાંકાનેર શહેર ખાતે આવેલ ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આગામી ઉનાળાની કાળઝાળ…
સાવધાન…: વહેલી સવારે વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ચાલું ટ્રેનમાંથી નીચે ઉતારવા જતાં મોરબીનાં ઉદ્યોગપતિનું મોત….
વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આજે વહેલી સવારે એક અપમૃત્યુનો બનાવ સામે આવ્યો છે, જેમાં બેદરકારી દાખવી ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતારવા જતાં પડી જવાથી મોરબીના ઘડીયાળ ઉત્પાદક યુવા ઉદ્યોગપતિનું મોત થયું…